Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
२४२
आचारागसूत्रे परन्त्वेकान्तनित्यत्वे, एकस्यात्मनो नारकतिर्यङ्मनुष्यदेवगतिपरिणामा नोपपद्येरन् । एकान्तक्षणिकत्वेऽपि स्वाध्यायाध्ययनध्यानादिपरिश्रमप्रत्यभिज्ञानं नोपपद्येत । तस्मादात्मा कथञ्चिन्नित्यः, कथञ्चिदनित्यः, इत्यवश्यं स्वीकरणीयम् ।
यत्तु-" द्रव्यक्षेत्रकालभावैरेकान्तेनैव नित्यः, अविचलितस्वभाव आत्मे"-ति वदन्ति तत्सर्वमयुक्तम् । तथा सति सुखदुःखसंसारमोक्षाणामनुपपत्तिरापद्येत । तत्र हि आहादानुभवरूपं क्षणं मुखं, तापाजुभवरूपं दुःखम् , तिर्यङ्मनुष्यनारकदेवभवसंसरणरूपः संसारः, अष्टविधकर्मवन्धवियोगो मोक्षः। एकान्तवादइस लिए आत्मा नित्य है । आत्मा नित्य होने के कारण अमूर्त है, और अमूर्त होने के कारण शरीर से भिन्न है।
किन्तु आत्मा को एकान्त नित्य मानने पर एक ही आत्मा नरक तिर्यश्च, मनुष्य और देवगतिरूप नाना पर्यायों को प्राप्त नहीं होगा। और एकान्त क्षणिक मानने पर भी स्वाध्याय, अध्ययन, ध्यान आदि का परिश्रम वृथा हो जायगा, और प्रत्यभिज्ञान का अभाव हो जायगा । अत एव आत्मा कथंचित् नित्य और कथंचित् अनित्य है, ऐसा अवश्य स्वीकार करना चाहिए।
जो लोग द्रव्य, क्षेत्र, काल और भाव से आत्मा को एकान्त नित्य अविचल स्वभाव वाला मानते है, वह सब अयुक्त है। ऐसा मानने से सुख, दुःख, संसार और मोक्ष नहीं बन सकते । आह्लाद का अनुभव करनारूप क्षण सुख कहलाता है। संताप का अनुभव करना दुःख है। तिर्यञ्च, मनुष्य, नारक और देव भव में जाना संसार है। आठ प्रकार के कर्मबन्ध का वियोग होना मोक्ष है। एकान्तवाद કારણ જ નથી તે પછી તેના કારણેને અભાવ શું થશે ? એ કારણથી આત્મા નિત્ય છે. આત્મા નિત્ય હોવાના કારણે અમૂર્ત છે. અને અમૂર્ત હોવાના કારણે શરીરથી ભિન્ન છે.
પરંતુ આત્માને એકાન્ત નિત્ય માનવાથી એક જ આત્મા નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિરૂપ નાના પર્યાયે ને પ્રાપ્ત નહિ થાય, અને એકાન્ત ક્ષણિક માનવાથી પણ સ્વાધ્યાય, અધ્યયન, ધ્યાન આદિને પરિશ્રમ વૃથા થઈ જશે, અને પ્રત્યભિજ્ઞાનને અભાવ થઈ જશે, એ કારણથી આત્મા કંચિત્ નિત્ય અને કંચિત્ અનિત્ય છે. એ પ્રમાણે જરૂર સ્વીકારવું જોઈએ
જે માણસે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી આત્માને એકાન્ત નિત્ય, અવિચલા સ્વભાવ વાળો માને છે, તે સર્વ અયુક્ત છે. એ પ્રમાણે માનવાથી સુખ, દુખ સંસાર અને મોક્ષ બની શકશે નહિ. આલાદને અનુભવ કરવારૂપ ક્ષણ સુખ કહેવાય છે. સંતાપને અનુભવ કરવો તે દુખ છે. તિર્યંચ, મનુષ્ય, નારકી અને દેવભવમાં જવું તે સંસાર છે. આઠ પ્રકારના કર્મ બંધનો વિગ થ તે મોક્ષ છે. એકાન્તવાદ