Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
आचारचिन्तामणि- टीका अध्य. १ उ. १ सू.५ आत्मवादिप्र०
प्रतिविम्बोदयासभवात् । स्फटिकदर्पणादावपि परिणामेनैव प्रतिविम्बोदयसमर्थनात् । तादृशपरिणामाङ्गीकारे च जीवस्य कर्तृत्वं स्वत एव भोक्तृत्वं च सिद्धम् ।
"
२५५
(९) आत्मनः स्वशरीरपरिमाणत्वम्
अयमात्मा स्वशरीरपरिमाणः । निश्चयनयेन लोकाकाशपरिमाणोऽसंख्यातमदेशी च । व्वहारनयतः शरीरनामकर्मोदयाज्जातेन सूक्ष्मशरीरेण स्थूलशरीरेण वा समानपरिमाणो भवति, तस्मादयं स्वशरीरपरिमाण इत्युच्यते । नहीं पड सकता । स्फटिक तथा दर्पण आदि में जो प्रतिबिम्ब पडता है सो परिणामो होने के कारण ही पडता है । स्फटिक आदि एकान्त अपरिणामी होते तो उन में किसी भी वस्तु का प्रतिबिम्ब नहीं पड सकता था । इस प्रकार का परिणाम स्वीकार कर लेने पर जीव में कर्तापन सिद्ध हो जायगा और फिर भोक्तापन भी स्वतः सिद्ध हो जायगा ।
(९) आत्माका शरीरपरिमाण
आत्मा प्राप्त शरीर के बराबर है, अर्थात् शरीर का जो परिमाण है । वही आत्मा का भी परिमाण है । आत्मा निश्वयनय से लोकाकाश के बराबर असंख्यात प्रदेशी है । व्यवहारनय से शरीरनामकर्म के उदय से प्राप्त हुए सूक्ष्म या स्थूल शरीर का जो परिमाण है उसी परिमाणवाला आत्मा है, अत एव आत्मा शरीर परिमाण कहलाता है ।
તથા દર્પણુ આદિમાં જે પ્રતિષિચ્છ પડે છે, તે પરિણામી હાવાના કારણે પડે છે. સ્ફટિક આદિ જો એકાન્ત અપરિણામી હેત તે તેમાં કાઇ પણ વસ્તુનું પ્રતિબિંબ પડી શકત નહી. આ પ્રમાણે પરિણામ સ્વીકાર કરી લેવાથી જીવમાં કર્તાપણું સિધ્ધ થઈ જશે, અને ભેાકતાપણું પણુ સ્વતઃ સિધ્ધ થઈ જશે.
(८) आत्मानु शरीरप्रभाणु
આત્મા પ્રાપ્ત શરીરની ખરાખર છે, અર્થાત્ શરીરનુ જે પરિમાણુ છે તે આત્માનું પણ પિરમાણુ છે. આત્મા નિશ્ચયનયથી લેાકાકાશની ખરાખર અસ ખ્યાતપ્રદેશી છે. વ્યવહારનયથી શરીર-નામકના ઉદયથી પ્રાપ્ત થએલ સૂક્ષ્મ અથવા સ્થૂલ શરીરનું જે પિરમાણુ છે. તે પરિમાણુ વાળો આત્મા છે, એટલા માટે આત્મા શરીરપરિમાણુ કહેવાય છે.