Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
आचाराङ्गसूत्रे
आत्मनो मिध्यात्वेन सहानादिः सम्बन्धः । अनादिमिथ्यात्वजनितविभावपरिणामरूपरागद्वेषपरिणत्याऽऽत्मा संतप्तायोगोलक इव सलिलं सर्वतोभावेन ज्ञानावरणीयादिकर्मदलं समाप्य स्वस्मिन् संयोजयति । ततोऽसौ वह्निनाऽयोगालक इव, नीरेण क्षीरमिव तेन कर्मदलेनैक्यभावं प्राप्य मूर्त इव भवति, अत एव निश्चयन येनाऽमूर्तीऽपि व्यवहारनयेनात्मा मूर्त इत्युच्यते । कर्मसम्बन्धोऽयमात्मनो
व्यवहारनयत एव ।
२६४
का संयोग है । अत एव उसे पौगलिक कर्मों से संयुक्त कहते हैं । मिध्यात्व के साथ आत्मा का अनादि सम्बन्ध है । अनादिकाली नमिध्यात्वजनित विभाव - परिणतिरूप राग-द्वेष से आत्मा अपने समस्त प्रदेशों से ज्ञानावरण आदि के कर्मढ़लिकों को उसी प्रकार ग्रहण करता है, जैसे खूब तपा हुआ लोहे का गोला नल को ग्रहण करता है । अतः जैसे अग्नि और लोहगोलक एकमेक से हो जाने हैं, और दूध पानी एक-मेक होया हुआ प्रतीत होता है, इसी प्रकार कर्मदलिकों के साथ आत्मा एकमेक होकर मूर्त-सा हो जाता है । इस प्रकार निश्रयनय से अमूर्त होने पर भी व्यवहारनय से आत्मा मूर्त है । आत्मा और कर्म का वह सम्बन्ध व्यवहारनय से ही समझना चाहिए ।
કર્મોની સાથે આત્માના સંચાગ છે. એ કારણથી તેને પૌદ્ગલિક કર્મોથી સંયુકત
उहे छे.
મિથ્યાત્વની સાથે આત્માના અનાદિ સંબધ છે. અનાદિકાલીન મિથ્યાત્વથી ઉત્પન્ન વિભાવ-પરિણતિરૂપ રાગ-દ્વેષથી આત્મા પેાતાના સમસ્ત પ્રદેશોથી જ્ઞાનાવરણ સ્માદિના કર્યંઢળોને એવી રીતે ગ્રહણુ કરે છે કે જેવી રીતે ખૂબ તપેલા લેાઢાના ગાળો જલતુ ગ્રહણ કરે છે. એટલે કે જેમ અગ્નિ અને લેાઢાને'ગાળો એકમેક થઇ જાય છે, અને દૂધ-પાણી એકમેક થયેલા પ્રતીત થાય છે. તે પ્રમાણે કલિકાની સાથે આત્મા એક-એક થઈને મૂત્ત જેવા થઇ જાય છે. આ પ્રમાણે નિશ્ચયનયથી અમૃત્ત હોવા છતાંય પણુ વ્યવહારનયથી આત્મા સૂત્ત છે. આત્મા અને કર્મના આ સંબંધ વ્યવહારનયથી જ સમજવા જોઇએ.