Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
आचारचिन्तामणि-टीका अध्य.१ उ.१ सू.५ आत्मवादिप्र०
इयं च पुत्तलिका न किञ्चिदिच्छति, पुनरयं बालः सकलेन्द्रियविषयमुपभुज्य सुखीभवितुमिच्छति । यदि कोऽपि खड्गमुत्थाप्येमावभिधावेत् तदा पुत्तलिका पूर्ववदेवावस्थिता भविष्यति, बालस्तु खड्गाभिघातजनितदुःखादुद्विज्य पलायिष्यते । असौ बालः कमपि बुभुक्षितं बालमुपकरिष्यति भोजनीयवस्तुप्रदानेन, कमपि चान्यं बालं चपेटादिप्रहारेण क्रन्दयिष्यति । पुत्तलिका तु हितमहितं वाऽपि किञ्चिन्नैव कर्तुं प्रभविष्यति । यदि मिष्टाशनाय बाल आहूतो भवेत् तदानीं सत्वरमागतो बालो भोक्तुं प्रवर्तेत, तज्जन्यसुखानुभवोऽपि तस्य जायेत । पुत्तलिका तु नागमिष्यति न किंचिद् भोक्ष्यते, का वातौ सुखानुभवस्य ?।
यह पुतली कुछ भी इच्छा नहीं करती मगर बालक सभी इन्द्रियों के विषयों का भोग करके सुखी होने की इच्छा करता है। अगर कोई तलवार उठाकर इन्हें मारने दाडे तो पुतली ज्यों की त्यों खडी रहेगी मगर बालक तलवार के आघात के दुःख से उद्विग्न हो कर या आघात की आशङ्का. से भाग जायगा। वह बालक किसी भूखे बालक को भोजन देकर उसका उपकार भी करेगा और किसी बालक को थप्पड़ आदि मारकर रुलाएगा, मगर पुतली किसीका हित या अहित करने में समर्थ नहीं है । अगर बालक को मिठाई खाने के लिए बुलाया जाय तो उसी समय आकर वह मिठाई पर टूट पडेगा और उसे मिठाई खाने के सुख का अनुभव भी होगा। पुतली न मिठाई के लिए आएगी न खाएगी, सुख का अनुभव करने की तो बात ही अलग रही। अत एव यह निश्चय होता है कि बालक में जीव का लक्षण ज्ञान
આ પુતળી કાંઈ પણ ઈચ્છા કરતી નથી. પરંતુ બાળક સર્વ ઈન્દ્રિયેના વિષયોને ભેગા કરીને સુખી થવાની ઈચ્છા કરે છે. અથવા કેઈ તલવાર ઉઠાવીને તેને મારવા દોડે તે પુતલી તો જેમ છે તેમ ત્યાં ઉભી રહેશે. પરંતુ બાલક તલવાર મારવાના દુઃખથી ઉદ્વિગ્ન—ચિંતાતુર બનીને અથવા તે મારવાની આશંકાથી मागी शे.
એ બાળક કઈ ભૂખ્યા બાળકને ભેજન આપીને તેને ઉપકાર પણ કરશે અને કેઈ બાળકને થયડ આદિ મારીને તેને રોવરાવશે, પરંતુ પુતલી કેઈનું હિત કે અથવા અહિત કરવા સમર્થ નથી. અથવા બાળકને મિઠાઈ ખાવા માટે બોલાવવામાં આવે છે તે જ સમયે આવીને મિઠાઈ પર તૂટી પડશે અને તેને મિઠાઈ ખાવાને સુખને અનુભવ પણ થશે. પુતલી મિઠાઈ માટે આવશે નહીં. અને ખાશે પણ નહીં. તે સુખના અનુભવની તે વાત જ જૂદી રહી. એ કારણથી નિશ્ચય થાય છે કે