Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
२५२
आचारागसूत्रे यद्वा—आत्मा सुकृतदुष्कृतकर्मणामकर्ता न भवति, सुकृतदुष्कृतकर्मफलरूपसुखदुःखानुभवात् । अकर्तुरात्मनः सुखदुःखानुभवो न युज्यते, तथा सति अतिप्रसंगात् । मुक्तानामपि सांसारिकसुखदुःखानुभवापत्तेः, अकर्तृत्वाऽविशेषात् ।
अनुभवितृत्वेन भोक्तृत्वसिद्धिः, भोक्तृत्वेन च कर्तृत्वसिद्धिः। यद्ययमात्मा कर्ता न भवेत्तदाऽनुभविताऽपि न भवेत् । न चानुभवितुः कर्तत्वस्वीकारे मुक्तस्यापि कर्तृत्वप्रसङ्गः, इति वाच्यम् , मुक्तात्मनः साक्षिरूपेणानुभवसत्त्वेऽपि द्रव्यभावकमरहितत्वादेव सांसारिकविषयसुखादिजनककमकर्तृत्वासंभवेनाकर्तृत्वात् ,
अथवाआत्मा सुकृत और दुष्कृतरूप कर्मो का अकर्ता नहीं है, क्यों कि वह अपने सुकृत और दुष्कृत कर्मो के फलस्वरूप सुख-दुःख का अनुभव करता है। आत्मा अकर्ता होता तो उसे सुख-दुःख का अनुभव नहीं होना चाहिए था । कर्ता न होने पर भी फल का भोक्ता मानने से गडबडी मच जायगी। फिर तो मुक्त जीवो को भी सांसारिक सुख और दुःख भोगना पडेगा, क्यो कि वे भी अकर्ता है ।
आत्मा अनुभव करने वाला होने के कारण भोक्ता सिद्ध होता है और भोक्ता होने के कारण कर्ता सिद्ध होता है। आत्मा कर्ता न होता तो अनुभविता ( अनुभव करनेवाला) भी न होता । ' अनुभव करनेवाले को कर्ता मानने पर मुक्तात्मा को भी कर्तापन का प्रसङ्ग आयगा' ऐसा कहना उचित नहीं है, क्यों कि मुक्तात्माओं को साक्षीरूपसे अनुभव होने पर भी, द्रव्य-भाव को से रहित होने के कारण वे सांसारिक
અથવા આત્મા સુકૃત અને દુષ્કૃત–પ કર્મોને અકર્તા નથી, કારણ કે તે પિતાના સુકૃત અને દુષ્કૃત રૂપ કર્મોના ફલસ્વરૂપ સુખ-દુઃખને અનુભવ કરે છે. આત્મા અકર્તા હોત તે તેને સુખ-દુઃખને અનુભવ નહિ થવો જોઈએ. કર્તા ન હોવા છતાંય પણ ફલને ભેટતા હોવાથી ગડબડ થઈ જશે. ફરી તે મુકત જીને પણ સંસારનું સુખ અને દુઃખ જોગવવું પડશે, કારણ કે તે પણ અકર્તા છે.
આત્મા અનુભવ કરવા વાળો હેવાથી ભકતા સિદ્ધ થાય છે, અને ભેંકતા હેવાના કારણે કર્તા સિદ્ધ થાય છે. આત્મા કર્તા ન હોય તો અનુભવિતા (અનુભવ કરવા વાળો) ન હોય. “અનુભવ કરવા વાળાને કર્તા માનવાથી મુકતાત્માને પણ કર્તાપણાને પ્રસંગ આવશે, એમ કહેવું તે ઉચિત નથી. કારણ કે મુકતાત્માઓને સાક્ષીરુપ અનુભવથી હેવા છતાંય દ્રવ્ય, ભાવ કર્મોથી રહિત હોવાના કારણે તે