Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
२१४
आचारागसूत्रे अहमिति ज्ञानम् आत्मविषयकं जायते । आत्मरूपविषयाभावे विषयिणोऽनुत्थानप्रसंगात् । न च देह एवास्य ज्ञानस्य विषय इति वाच्यम् । जीवरहितेऽपि देहे तदुत्पत्तिप्रसंगात् । अस्मिन्नहम्प्रत्यय आत्मविषयके सति तु किमहस्मि नास्मीति संशयो नोपपद्यते, अहम्प्रत्ययविषयस्यात्मनः सद्भावादहमस्मीति निश्चय एव संभवति । आत्मास्तित्वसंशये तु कस्यायमहम्पत्ययः स्यात् ?, निर्मूलत्वेन तदनुत्थानप्रसङ्गात् । यदि संशयी जीव एव नास्ति, तर्हि अस्ति नास्तीति संशयः कस्य भवतु । संशयो हि विज्ञानाख्यो गुण एव, न च गुणिनमन्तरेण गुणः सिध्यति ।
अभाव में विषयी अर्थात् ज्ञान की उत्पत्ति नहीं हो सकती। शरीर ही इस ज्ञान का विषय है-अर्थात् 'अहम् ' (मैं) का अर्थ आत्मा नहीं वरन् शरीर है, ऐसा कहना उचित नहीं, क्यों कि-ऐसा होता तो मृत शरीर में भी अहम्प्रत्यय होने लगता । आत्मा को विषय करनेवाले इस अम्हप्रत्यय की विद्यमानता में ' मैं हूँ या नहीं हूँ', इस प्रकार का संशय ही नहीं होता है, अहम्प्रत्यय के विषयभूत आत्मा का सद्भाव होने से ' मै हूँ ' इस प्रकार का निश्चय ही हो सकता है। आत्मा के अस्तित्व के विषय में संशय किया जाय तो प्रश्न उपस्थित होता है कि यह अहम्प्रत्यय किसे होता है । विना कारण के ही तो उसकी उत्पत्ति नहीं हो सकती । यदि सशय करने वाला जीव ही नहीं है तो 'है या नहीं ?' इस प्रकार का संशय करता कौन है ? संशय एक प्रकार का ज्ञान-गुण है और गुण, गुणी के अभाव में नहीं हो सकता ।
વિષયના અભાવમાં વિષયી અર્થાત્ જ્ઞાનની ઉત્પત્તિ નથી થઈ શકતી. શરીર જ આ शानन विषय छ, अर्थात् 'मम् ,' (ई) न। म मात्मा नथी म शरीर छ, એમ કહેવું તે ઉચિત નથી, કેમકે જે એમ હોય તો મૃત શરીરમાં અહમ્મત્યય થઈ શકશે આત્માને વિષય કરવા વાળો આ–અહઋત્યયની વિદ્યમાનતામાં “હું છું કે નથી ? આ પ્રકારનો સંશય જ થતું નથી અહઋત્યયના વિષયભૂત આત્માને સદ્દભાવ હોવાથી હું છું ” આ પ્રકારને નિશ્ચય જ થઈ શકે છે. આત્માના અસ્તિત્વના વિષયમાં સંશય કરવામાં આવે તે પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે આ અહમ્મત્યય કેને થાય છે? કારણ વિના તે તેની ઉત્પત્તિ થઈ શકતી નથી જે સંશય કરવા વાળે જીવ નથી તો “હું છું કે નહિ” એ પ્રકારને સંશય કરનાર કોણ છે? સંશય એક પ્રકારને જ્ઞાન–ગુણ છે, અને ગુણ ગુણીના અભાવમાં થઈ શકતો નથી.