Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
२३५
आचारचिन्तामणि-टीका अध्य.१ उ.१ मू.५ आत्मवादिप्र० दहन-पवन-गगनरूपपञ्चभूतेषु चुल्ह्युपरि मिलितेषु चेतनालक्षण आत्मा कथं . नोपलभ्यते ?।
यद्वा-मृतशरीरे पञ्चभूतसद्भावेऽपि चेतनालक्षण आत्मा नोपलभ्यते । अतोऽयमात्मा जडरूपपाञ्चभौतिकदेहाद् भिन्नो निश्चीयते । ___ अपरञ्च-आत्मनो देहरूपत्वस्वीकारे कृतनाशोऽकृताभ्यागमश्चापद्येत । कृतस्य कर्मणः फलप्राप्तिं विनैव नाशः स्यात् , अकृतस्य कर्मणः फलप्राप्तिश्च । अकर्तुः फलप्राप्तिः, कर्तुश्च नेति द्वयमयुक्तम् । तस्मात्-आत्मा देहाद् भिन्नो जन्मान्तरसंक्रान्तोऽपीति निश्चयम् । होता है तो चेतनारूप आत्मा क्यो नही पैदा हो जाता १, वही पांचो भूतो का संयोग विद्यमान है और उसीसे आत्मा की उत्पत्ति मानते हो?
___अथवा-मृत शरीर में पांचो भूतो का सद्भाव होने पर भी चेतनस्वरूप आत्मा क्यों उपलब्ध नहीं होता है, इस से निश्चित होता है कि आत्मा जडरूप पांच भूतों से भिन्न हैं और नित्य है ।
और भी आत्मा को देहरूप स्वीकार करने से कृतनाश और अकृताभ्यागम दोष की प्राप्ति होगी। किए हुए कर्म, फल दिए विना ही नाश हो जायगा, और अकृत कर्म के फल को भोगना पडेगा। कर्म न करने वाला फल भोगे और करने वाला फल से बच जाय, यह दोनों बातें अनुचित है, अत अव यह निश्चय कर लेना चाहिए कि-आत्मा शरीर से भिन्न है और जन्मान्तर में गमन करता है।
ચેતનારૂપ આત્મા કેમ પેદા થતો નથી ?, અહિં પાંચ ભૂતને સંયોગ વિદ્યમાન છે અને તેમાંથી તમે (નાસ્તિકે) આત્માની ઉત્પત્તિ માને છે ?
અથવા–મૃત્યુ પામેલા શરીરમાં પાંચ ભૂતોને સદ્ભાવ હોવા છતાય ચેતનસ્વરૂપ આત્મા કેમ ઉપલબ્ધ થતું નથી ?, એ કારણથી નિશ્ચય થાય છે કે –આત્મા જડ સ્વરૂપ પાંચભૂતથી ભિન્ન છે અને નિત્ય છે.
અને બીજું એ પણ છે કે–આત્માને દેહરૂપ સ્વીકાર કરવાથી કૃતનાશ અને અકૃતાભ્યાગમ દષની પ્રાપ્તિ થશે, કરેલા કર્મ, ફળ આપ્યા વિના જ નાશ થઈ જશે. અને અકૃત-નહિ કરેલા કર્મનું ફળ ભેગવવું પડશે. કર્મ નહિ કરવાવાળાને કર્મનું ફળ ભોગવવું પડે, અને કર્મ કરનાર ફળ ભેગવવામાંથી બચી જાય. આ બંને વાત અનુચિત છે. એ કારણે એ નિશ્ચય કરી લેવું જોઈએ કે આત્મા શરીરથી ભિન્ન છે, અને જન્માન્તર ગમન કરે છે.