Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
२३६
आचाराङ्गसूत्रे आत्मा देहे कदाचित्तिष्ठति, कदाचिन्न तिष्ठति, अतः तस्याभावस्तत्र नियतो नास्ति । तस्माद् देहादन्य इति मन्तव्यम् । एवमनुमानप्रयोगः
आत्मा-देहादन्यः, तद्भावेऽपि तव तस्यानियमेनाभावात् , उपाश्रयगतसाधुश्रावकवत् । ननु देहे जीवस्य गमनागमनं न दृश्यते, तथा च जीवस्य देहे सदा सद्भावसत्त्वेनाभावरूपो हेतुरप्रसिद्ध इति चेन्न, मृतशरीरे तस्यादर्शनात् ।।
यद्वा-आत्मा देहेन्द्रियभिन्नः. तद्विगमेऽपि तदुपलब्धार्थानुस्मरणात् ।
आत्मा शरीर में कभी रहता है, कभी नहीं रहता, अतः उसका अभाव वहाँ नियत नहीं है । अत एव मानना चाहिए कि—आत्मा देह से भिन्न है। अनुमान का प्रयोग इस प्रकार करना चाहिए ----
आत्मा शरीर से भिन्न है, क्यों कि देह के होने पर भी आत्मा वहाँ नियम से नहीं रहता, उपाश्रय में स्थित साधु श्रावक के समान ।
शंका-शरीर में जीव का गमन और आगमन दिखाई नहीं देता अतः वह देह में सदैव विद्यमान रहता है । ऐसी अवस्था में आप का यह अभाव सिद्ध करने वाला हेतु असिद्ध है।
समाधान-ऐसा कहना समीचीन नहीं है, क्यों कि मृत शरीर में आत्मा मालम नहीं होता।
अथवा-आत्मा देह और इन्द्रियों से भिन्न है, क्यो कि उनके नष्ट हो जाने पर भी उनके द्वारा जाने हुए पदार्थ का स्मरण होता है। जैसे जातिस्मरण
આત્મા શરીરમાં કઈ વખત રહે છે, કે ઈ વખત નથી રહેતું તેથી તેને અભાવ ત્યાં ચોક્કસ રૂપથી નથી. તેથી માનવું જોઈએ કે-આત્મા દેહથી ભિન્ન છે. અનુમાનને પ્રયોગ આ પ્રમાણે કર જોઈએ –
આત્મા શરીરથી ભિન્ન છે, કેમકે દેહ હોવા છતાંય આત્મા ત્યાં નિયમથી રહેતું નથી, ઉપાશ્રયમાં રહેલા સાધુ શ્રાવક પ્રમાણે.
શકા–શારીરમાં જીવનું ગમન–જવું, અને આગમન-આવવું તે નજરે જોવામાં આવતું નથી, તેથી તે દેહમાં સંદેવ વિદ્યમાન રહે છે. એવી અવસ્થામાં આપને એ અભાવ સિદ્ધ કરવાનો હેતુ અસિદ્ધ છે. એમ કહેવું તે બરાબર નથી, કેમકે મૃત શરીરમાં આત્મા માલૂમ પડતો નથી.
અથવા-આત્મા દેહ અને ઈન્દ્રિયોથી ભિન્ન છે, કારણ કે તેને નાશ થયા પછી પણ તેના દ્વારા જાણવામાં આવેલા પદાર્થનું સ્મરણ થાય છે. જેમ જાતિસ્મરણ