Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
-
आचारचिन्तामणि-टीका अध्य.१ उ.१ २.५ आत्मवादिन. यथा-जातिस्मरणशक्त्या मृगापुत्रवत् संयमी पूर्वभवं स्मरति, व्याध्यादिकारणेन नष्टदृष्टिः पूर्वानुभूतं रक्तपीवादिवर्ण, नष्टश्रवणश्च शब्दं स्मरति । यथा गेहगवाक्षः पूर्वदृष्टस्य पूर्वश्रुतस्यान्यत्रानुस्मा देवदत्तः।
(२) नित्यत्वनिरूपणम् - अयमात्मा नित्यत्वादमूर्व इति विज्ञायते । भमूर्तत्वाच्च देहादन्य इति निश्चीयते । तथाहि-आत्माऽनुत्पत्तौ सत्यामविनाशी, तथा सर्वकालावस्थायी । तथा-आत्मा क्षणापेक्षयापि न निरन्वयनाशवान् ; वस्तुत्वे सति उत्पत्तेरभावात् , ज्ञान से मृगापुत्र को पूर्व भव का स्मरण हुभा था। कोई-कोई संयमी अपने पूर्वभव का स्मरण करता है । रोग भादि किसी कारण से जिस की दृष्टि नष्ट हो गई है, वह पुरुष पहले अनुभव किए हुए लाल पीले भादि रंगों को स्मरण करता है, और जिसके कान नष्ट हो गये हैं वह शब्द का स्मरण करता है। किसी घर की खिडकियों के द्वारा पहले देखे हुए पदार्थों का या सुने हुए शन्दों का देवदत्त को अन्यत्र स्मरण होता है, अत एव देवदत्त खिडकियों से भिन्न है। उसी प्रकार भात्मा, इन्द्रियों से भिन्न है।
(२) आत्माकी निस्यताआत्मा नित्य होने के कारण भमूर्त प्रतीत होता है भौर अमूर्त होने के कारण देह से भिन्न है। वह इस प्रकार-आत्मा उत्पत्तिरहित और अविनाशी हैं, तथा सर्वकाल में स्थायी है, तथा भात्मा क्षण की अपेक्षा भी निरन्वय ( समूल ) नाशवान् नहीं है, क्यो कि वस्तु होने पर भी उस की उत्पत्ति नहीं होती, जैसे भाकाश । જ્ઞાનથી મૃગાપુત્રને પૂર્વભવનું સ્મરણ થયું હતુ. કઈ કઈ સંચમીને પિતાના પૂર્વ ભવનું સ્મરણ થાય છે. રેગ આદિ કઈ કારણથી જેની દૃષ્ટિ (નેત્રથી જોવાની શક્તિ) નાશ પામી ગઈ છે તે પુરૂષ પ્રથમ અનુભવેલા લાલ, પીળા આદિ રંગનું સ્મરણ કરે છે. અને જેના કાન નષ્ટ થઈ ગયા હાય-(સાંભળવાની શકિત નાશ પામી હેય) તે શબ્દનું સ્મરણ કરે છે. કેઈ ઘરની ખડકીઓ દ્વારા પ્રથમ જોયેલા પદાર્થોનું અથવા તે સાંભળેલા શબ્દનું દેવદત્તને અન્યત્ર–બીજા સ્થળે સ્મરણ થાય છે. એ કારણથી દેવદત્ત ખડકીઓથી ભિન્ન છે. તે પ્રમાણે આત્મા ઈન્દ્રિયથી ભિન્ન છે.
(२) मामानी नित्यताઆત્મા નિત્ય હોવાના કારણે અમૂર્ત જણાય છે અને અમૂર્ત હોવાના કારણે, દેહથી ભિન્ન છે. તે આ પ્રમાણે-આત્મા ઉત્પત્તિરહિત અને અવિનાશી છે, તથા સર્વ કાલમાં સ્થાયી છે, અને ક્ષણની અપેક્ષા પણ નિરન્વય (સમૂળ)નાશવાન નથી,