Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
आचारचिन्तामणि- टीका अवतरणा व्यवहारनयः
1
१५५ चैतन्यरूपः, शरीरमिदं जडरूपम् । आत्मा-अरूपी, शरीरमिदं रूपि । आत्मा ज्ञानदर्शनसुखवीर्यादिरूपः, शरीरं तु निःसत्त्वं विविधव्याधियुक्तम् । आत्मा-नित्यः शाश्वतो ध्रुवरूपश्च शरीरमिदमनित्यमशाश्वतमध्रुवम् । आत्मा - नितान्तनिर्मलः, शरीरं तु गर्भाशयस्थानतः शुक्रशोणिताख्यकारणतः, नवद्वारतो मलनिःसरणेन च नितान्ताशुचि, मलमाण्डं च |
यदर्थमेतादृशानि कर्माणि कुर्वन्ति, तदनन्तवारं लब्धं त्यक्तं च वपुः । ईदृशे नश्वरे शरीरेऽनुरज्य पुनः पुनस्तान्येव पापकर्माणि समाचरन् स्वीयमात्मानं कर्मभाराक्रान्तं करोति । तेन पुनः पुनरनादिदुरन्तसंसारमहागर्ते पतितः स्वास्वरूप है, शरीर जड है । आत्मा अरूपी है, शरीर रूपी है । आत्मा ज्ञान दर्शन सुख और वीर्यादिरूप है, शरीर निःसत्व और विविध व्याधियों से युक्त है । आत्मा नित्य है, शाश्वत है, ध्रुव है, शरीर अनित्य, अशाश्वत, और अध्रुव है | आत्मा नितान्त निर्मल है, शरीर गर्भाशय में स्थित होने से शुक्र और गोणित से बना हुआ होने के कारण, तथा नौ द्वारों से मल निकलने के कारण अत्यन्त अशुचि है, और मल का पात्र है । जिस शरीर के लिए ऐसे २ उपर्युक्त कर्म किये जाते है वह शरीर अनन्त वार पाया है और अनन्त वार छोडा है, लेकिन संसारी जीव इस नश्वर शरीर में अनुराग करके पुनः पुनः वही पापकर्म करता हुआ अपने को कर्म के भार से भारी बनाता है । इस कारण अनादि और दुरन्त सखाररूपी महागर्त मे पुनः पुनः पडकर अपना उद्धार करने स्व३५ छे, शरीर ४३ छे. आत्मा अ३यी छे, शरीर रूपी छे, आत्मा ज्ञान, दर्शन, સુખ, અને વીરૂપ છે, શરીર નિઃસત્વ અને વિવિધ વ્યાધિઓથી યુક્ત છે. આત્મા નિત્ય છે, શાશ્વત છે, ધ્રુવ છે, શરીર અનિત્ય અશાશ્વત અને અધ્રુવ છે. આત્મા અત્યન્ત નિમાઁલ છે, શરીર ગર્ભાશયમાં સ્થિત હાવાથી શુક્ર અને શેણિતથી ( વીય અને લેાહીથી) ખનેલુ હાવાના કારણે, તથા નવ દ્વારાથી મલ નીકળવાના કારણે અત્યંત અશુચિ-અપવિત્ર છે અને મલનું પાત્ર છે. જે શરીરના માટે એવાં એવાં ઉપર કહેલાં તેવાં કમ કરવામાં આવે છે, તે શરીર અનંતવાર પ્રાપ્ત થયું છે અને અન`તવાર છેાડી દીધું છે, પરંતુ સંસારી જીવ આ નાશવંત શરીરમાં અનુરાગ–પ્રીતિ કરીને ફ્રી-ફરીને તે પાપકમ કરીને પેાતાને કર્મના ભારથી ભારે મનાવે છે. એ કારણથી અનાદિ અને દુરત–મુશ્કેલીથી પાર પડે તેવા-સંસારરૂપી મહગત –માટે ખાડા તેમાં વારંવાર પડીને પેાતાના ઉદ્ધાર કરવામાં અસમર્થ બની જાય છે, પરંતુ