Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
१७८
आचाराङ्गसूत्रे
तर्हि श्रुतज्ञानस्य पृथगुपादानं भगवता किमर्थं कृतम् ? उच्यते दृष्टान्तद्वयमिदं विपमम्, यथा घटप्रादुर्भावे पिण्डाकारा मृत्तिका प्रणश्यति, पटोत्पत्तौ सत्यां तन्तुञ्जश्च तथा श्रुतज्ञाने समुपन्ने मतिज्ञानं न प्रणश्यति, उक्तञ्च भगवता - ' जत्थ मई तत्थ सुयं, जत्थ सुयं तत्थ मई' ( नन्दी . )
छाया- -यत्र मतिस्तत्र श्रुतं यत्र श्रुतं तत्र मतिः ।
श्रुतस्य सद्भावे मतेर्विद्यमानता भगवताऽभिहिता, तस्मादपेक्षाकारणमेव मतिज्ञानं श्रुतज्ञानस्येति मन्तव्यम्, तथा च - मतिज्ञानपूर्वकमिन्द्रियमनोजन्यमाप्तवचनानुसारि ज्ञानं श्रुतज्ञानमिति निष्कर्ष: । इति ।
"
श्रूयते यत् तच्छ्रुत' - मितिव्युत्पत्त्या श्रुतशब्देनाप्तवचनमपि गृह्यते
समाधान- ये दोनों दृष्टान्त विषम हैं, जैसे-घट प्रकट होने पर पिण्डाकार मिट्टी मिट जाती है, और जैसे पटकी उत्पत्ति होने पर तन्तुओं का पुञ्ज नष्ट हो जाता है, उस प्रकार श्रुतज्ञान उत्पन्न होने पर मतिज्ञान नष्ट नहीं होता । भगवानने कहा है
,
“जहाँ मतिज्ञान है वहाँ श्रुनज्ञान है, जहाँ श्रुतज्ञान है वहाँ मतिज्ञान है । " श्रुतज्ञान के सद्भाव में मतिज्ञान का अस्तित्व भगवानने वतलाया है, अत एव मतिज्ञान श्रुतज्ञान का अपेक्षाकारण ही है, ऐसा मानना चाहिए । तात्पर्य यह निकलता है किमतिज्ञानपूर्वक इन्द्रिय और मनसे उत्पन्न होने वाला, तथा आप्तवाक्यका अनुसरण करने वाला ज्ञान श्रुतज्ञान है ।
'जो सुनाजाय वह श्रुत है' इस व्युत्पत्ति के अनुसार 'श्रुत' शब्द से आप्त
સમાધાન-એ અને દૃષ્ટાંત વિષમ છે, જેમકે ઘટ પ્રગટ થતાં પિંડાકાર માટી મટી જાય છે, જેમ વસ્ત્રની ઉત્પત્તિ થતાં તંતુના જથ્થા નાશ પામે છે, તે પ્રમાણે શ્રુતજ્ઞાન ઉત્પન્ન થતાં મતિજ્ઞાન નાશ પામતુ નથી. ભગવાને કહ્યું છે કેઃ—
“જ્યાં મતિજ્ઞાન છે ત્યાં શ્રુતજ્ઞાન છે, જ્યાં શ્રુતજ્ઞાન છે ત્યાં મતિજ્ઞાન છે” શ્રુતજ્ઞાનના સદ્દભાવમાં મતિજ્ઞાનનુ અસ્તિત્વ ભગવાને બતાવ્યું છે. એ કારણથી મતિજ્ઞાન, શ્રુતજ્ઞાનનુ અપેક્ષાકારણ જ છે. એમ માનવુ જોઇએ, તેા તાત્પર્ય એ નીકળ્યું કે મતિજ્ઞાનપૂર્વક, ઇન્દ્રિય અને મનથી ઉત્પન્ન થવાવાળું, તથા આપ્તવાકયનું અનુસરણ કરવાવાળું જ્ઞાન તે શ્રુતજ્ઞાન છે.
। જે સાંભળવામાં આવી શકે તે શ્રુત છે” આ વ્યુત્પત્તિ પ્રમાણે ‘શ્રુત' શબ્દથી