Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
आचारचिन्तामणि-टीका अध्य.१ उ.१ सू.२. मतिज्ञानम् (९)
चेल्लणा देवी हेमन्ते भगवत्समवसरणतः प्रत्यागच्छन्ती मार्गे महारण्ये स्वप्रतिज्ञाऽविनं जिनकल्पिनं कमपि मुनि ध्यानावस्थमालोक्य भक्त्या तदर्शनवन्दनादिकं विधाय स्वप्रासादमागता रात्रौ लुप्ता । निद्रावस्थायां तस्याः पाणिरावरणवस्त्राद् वहिभूतः शीतेन शिथिलीवभूव । अथाऽसौ जागरिता जडीभूतं स्वहस्तं विलोक्य शीतादिपरिषहपरिंगतं महारण्यस्थं मुनि स्मृतवती " कथमहो असौ मुनिरिदानी बहिर्महावने शीतपरिभूतो भविष्यति"। इति कर्मणां महानिर्जरां महापर्यवसानं चकार ।
चेलना देवी हेमन्त ऋतु में भगवान् के समवसरणसे लौटती हुई, मार्ग में महा-अरण्य में, अपनी प्रतिज्ञा पालने वाले किन्ही जिनकल्पी मुनि को ध्यान में स्थित देखकर, भक्तिपूर्वक उन का दर्शन वन्दन आदि कर के अपने महल में आई और रात्रि में सो गई। निद्रावस्था में उस का हाथ ओढने के वस्त्र से बाहर निकल गया और ठंड के कारण ठर गया। रानी की नींद खुल गई । उसने अपने हाथ को जडीभूत देख कर शीत परिषहों से आक्रान्त, महा-अरण्यवासी मुनिका स्मरण किया। कहने लगी-अहो! महावन में, नगर के बाहर वह मुनि इस समय शीत से कैसा कष्ट पा रहे होंगे , ऐसा सोच कर उसने कर्म की महानिर्जरा की ।
ચેલના દેવી હેમન્ત ઋતુમાં ભગવાનના સમવસરણમાંથી પાછી ફરે ત્યારે માર્ગમાં મહાવનમાં, પોતાની પ્રતિજ્ઞા પાલનારા, કેઈ એક જિનકલ્પી મુનિને ધ્યાનમાં સ્થિત જોઈને, ભક્તિપૂર્વક તેના દર્શન, વંદન વગેરે કરીને પિતાના મહેલમાં આવી અને રાત્રીએ સુઈ ગઈ. નિદ્રાવસ્થામાં તેને એક હાથ એઢવાના વસ્ત્રમાંથી બહાર રહી ગયે, અને ઠંડી હોવાના કારણે તે હાથ કરી ગયે, રાણની નિદ્રા ઉડી ગઈ, ત્યારે તેણે પિતાના હાથને ઠરી જવાથી જડ જે જોઈને શીત આદિ પરીષહાથી मान्त, महा-पनवासी मुनि सासरी माव्या; मने ४९ सा -भाडे ! મહાવનમાં નગર બહાર તે મુનિ આ સમયમાં શીતથી કેવું કષ્ટ પામતા હશે , એવો વિચાર કરીને કમની મહાનિર્જરા કરી.