Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
२०५
आचारचिन्तामणि-टीका अध्य.१ उ.१ सू.४ संज्ञा
सुग्रीवनगरे बलभद्रनामा नृप आसोत् । तस्याग्रमहिषी मृगानाम्नी बभूव । बलभद्रनृपस्य तस्यां पुत्रो जातः । स च मातापितृभ्यां वलश्री-नाम लब्ध्वाऽपि लोके मृगापुत्र इति नाम्ना प्रसिद्धो बभूव । अथ मातापित्रोः परमप्रियः कृतयौवराज्याभिषेको मुदितचित्तो मृगापुत्रः प्रासादे दोगुन्दुगदेववत् प्रमदाभिः सह क्रीडतिस्म । ___ स चैवं विलसन् मणिरत्नराजितकुट्टिमतले सर्वोपरिवर्तिनि प्रासाददेशे समुपविष्टः सकुतूहलं चतुष्क-त्रिक-चत्वर-मार्गान् विलोकमानः पथि शीलाढ्यं गुणसागरं तपोनियमसंयमघरं संयतमनिमिषदृशाऽद्राक्षीत् । तमवलोक्य शुभाध्य
सुग्रीव नगर में बलभद्र नामक राजा था । उसकी पटरानी का नाम मृगा था इस मृगारानी से बलभद्र को पुत्र की प्राप्ति हुई । माता-पिताने उसका नाम बलश्री रक्खा, किन्तु वह लोक में मृगापुत्र के नाम से प्रसिद्ध हुआ, वह माता-पिता का परम प्रिय था । उसका युवराज पद पर अभिषेक किया गया । वह प्रसन्न-चित्त होकर दोगुन्दुग (विलासी एक देवकी जाति ) देव के समान अपने महलमें क्रीडा करता था ।
__एक वार मृगापुत्र मणियों और रत्नों से सुशोभित फर्शवाले महल के सब से ऊपर के मंजिल पर बैठा था । वह कौतूहल के साथ नगर के चौपड त्रिक तथा चत्वर मार्गों का अवलोकन कर रहा था। तब उसे मार्ग में शील से विभूषित गुणों के सागर तप, नियम और संयम धारण करने वाले एक मुनि दृष्टिगोचर हुए। उसने टकटकी लगाकर
સુગ્રીવ નગરમાં બલભદ્ર નામનો રાજા હતો. તેની પટરાણીનું નામ-મૃગ હતું, તે મૃગ રાણી થકી બલભદ્રને પુત્રની પ્રાપ્તિ થઈ માતા-પિતાએ તેનું નામ બલશ્રી રાખ્યું, પરંતુ તે લોકને વિષે મૃગાપુત્ર નામથી પ્રસિદ્ધ થશે. તે માતા-પિતાને પરમપ્રિય હતો, તેને યુવરાજ પદ પર અભિષેક કર્યો. પછી તે પ્રસન્નચિત્ત થઈને દેગુન્હગ (વિલાસી એક દેવની જાતિ) દેવ સમાન પોતાના મહેલમાં કીડા કરતે હતે
એક વાર મૃગાપુત્ર મણિઓ અને રત્નોથી–સુશોભિત ફર્શ–સુંદર તળિયાવાળો મહેલને સૌથી ઉપરને ખડ હતો, તેના ઉપર બેઠે હતો તે કુતુહલપૂર્વક નગરના ચૌપડ ત્રિક તથા ચસ્વર માર્ગોનું અવલોકન કરી રહ્યો હતો. તે વખતે એ માર્ગમાં શીલથી વિભૂષિત, ગુણેના સાગર, તપ, નિયમ, સંયમ ધારણ કરવાવાળા એક મુનિ દષ્ટિગોચર