Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
२१०
आचाराङ्गमंत्रे
टीका
‘से आयावादी' इति । सः इत्थमात्मानं ज्ञाता, आत्मवादीआत्मानं वदितुं शीलमस्येति विग्रहे कर्तरि णिनि , आत्मस्वरूपकथनस्वभाववान् । अयं भावः-आत्मस्वरूपं वक्तारो जगति बहवः सन्ति, परन्तु स एवात्मवादी वेदितव्यो, यः पूर्वोक्तरीतिमनुसृत्यात्मानं विजानातीति । _आत्मस्वरूपपरिचयं विना बन्धस्वरूपं ज्ञातुमशक्यम् । तद् विना न रोचते कस्मैचिदात्मोत्कर्षकरणम् , तद्रुषिमन्तरेण च कस्यचिन्मोक्षोपायभूतनिश्चयव्यवहारलक्षणज्ञानक्रिययोः प्रवृत्तिर्न स्यात् , तस्मादत्रात्मज्ञानप्रसङ्गेन किञ्चिदुच्यते
टीकार्थ-जो इस ( पूर्वोक्त ) प्रकार से आत्मा को जानता है वही आत्मवादी है, अर्थात् आत्मा के स्वरूप को कहने वाला है। तात्पर्य यह है कि-आत्मा का स्वरूप कहने वाले संसार में बहुत है किन्तु वास्तव में सच्चा आत्मवादी वही है जो पूर्वोक्त प्रकार से आत्मा का ज्ञाता है।
आत्मा का स्वरूप समझे विना बन्ध का स्वरूप अशक्य है। उसके अभाव में किसीको आत्मा का उत्कर्ष करना रुचिकर नहीं होता, और इस रुचि के अभाव में किसीकी निश्चय-व्यवहाररूप ज्ञान और क्रिया में-जो मोक्ष के कारण है-प्रवृत्ति नहीं होती, अतः आत्मज्ञान का प्रसङ्ग होने से यहाँ कुछ विवेचन किया जाता है
टा-२ मा (पूर्वरित) प्राथी मात्माने तो छ, ते मात्भपाही छ, અર્થા–આત્માના સ્વરૂપને કહેવા વાળા છે, તાત્પર્ય એ છે કે –આત્માનું સ્વરૂપ કહેવા વાળા સંસારમાં ઘણું છે પરંતુ વાસ્તવમાં સાચા આત્મવાદી તે છે કે જે પૂર્વોક્ત પ્રકારથી આત્માના જ્ઞાતા છે, અર્થાત પૂર્વોક્ત પ્રકારે આત્માને જાણે છે.
આત્માના સ્વરૂપને સમજ્યા વિના બંધનું સ્વરૂપ સમજવું અશક્ય છે, તેના અભાવમાં કઈને આત્મા ઉત્કર્ષ કરવું રૂચિકર થતું નથી. અને તે રૂચિના અભાવમાં કોઈને નિશ્ચય-વ્યવહારરૂપ જ્ઞાન અને ક્રિયામાં જે મોક્ષનું કારણ છે તેમાં પ્રવૃત્તિ થતી નથી. તે કારણથી આત્મજ્ઞાનને પ્રસંગ હોવાથી અહિં થોડુ વિવેચન કરવામાં આવે છે–