Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
आचारागसूत्रे
देवगतिश्चेति द्वे । सर्वयोगेऽष्टादश भावदिशः सन्ति ।
अथ दिशां विदिशां च प्रवृत्तिः कुतः स्थानाद्भवति ? उच्यते
तिर्यगलोकस्य मध्यभागे रत्नप्रभा भूमिः, तदुपरि मध्यभागे मेरुपर्वताभ्यन्तरे द्वौं लघुतरौ प्रतरौ स्तः। तदुपरि गोस्तनाकाराश्चत्वारश्चत्वारः प्रदेशाः सन्ति । ईदृशाष्टमदेशी चतुष्कोणो रुचकनामा भागोऽस्ति । तत एव दिशां विदिशां च प्रवृत्तिभर्वति । उक्तश्च
"तिर्यगलोकस्य मध्ये यो, रुचकोऽष्टप्रदेशकः ।
दिशामनुदिशां चैव, प्रवृत्तिर्जायते ततः" ॥१॥ स्कन्धवीन के भेद से चार प्रकार की वनस्पति, ये सब मिलकर सोलह होते हैं। तथा नरकगति और देवगंति मिलकर अठारह प्रकार की भाव-दिशाएँ है ।
प्रश्न-दिशाओ और विदिशाओंकी प्रवृत्ति किस स्थान से होती है ?
उत्तर-तिर्यग्लोक के मध्यभाग में रत्नप्रभा भूमि है। उसके उपर मध्यभाग में मेरु पर्वत के अन्दर दो छोटे प्रतर है । उनके उपर गाय के स्तन के आकारवाले चार चार प्रदेश है । ऐसा अष्टप्रदेशी चौकोना रुचक नामक भाग है। वहां से दिशाओ और विदिशाओं की प्रवृत्नि होती है । कहा भी है
“ति लोक के मध्य में आठ प्रदेशवाला रुचक भाग है । उसी से सब दिशाओं और अनुदिशाओं की प्रवृत्ति होती है ॥ १॥" તથા સ્કંધળાજના ભેદથી ચાર પ્રકારની વનસ્પતિ, આ સર્વે મળીને સેળ થાય છે, તથા નરકગતિ અને દેવગતિ મળીને અઢાર પ્રકારની ભાવ-દિશાઓ છે.
પ્રશ્ન–દિશાઓ અને વિદિશાઓની પ્રવૃત્તિ કયા સ્થાનથી હાય છે?
ઉત્તર-તિર્યગાકના મધ્ય ભાગમાં રત્નપ્રભા ભૂમિ છે, તેના ઉપર મધ્ય ભાગમાં મેરૂ પર્વતની અંદર નાના બે પ્રતર છે, તેના ઉપર ગાયના સ્તનના આકાર વાળા ચાર–ચાર પ્રદેશ છે. એ આઠપ્રદેશી ચાર ખુણાવાળો રૂચક નામને ભાગ છે, તેનાથી દિશાઓ અને વિદિશાઓની પ્રવૃત્તિ થાય છે. કહ્યું પણ છે -
નિછ લોકના મધ્યમાં આઠ પ્રદેશવાળ રૂક ભાગ છે, ત્યાથી સર્વ દિશામાં અને અનુદિશાઓની પ્રવૃત્તિ થાય છે. | ૧ |