Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
१८४
आचाराङ्गसूत्रे कालतोऽतीतानागतपल्योपमासंख्यातभागविषयम् , भावतो मनोद्रव्यगतानन्तपर्यायविषयकम् ।
(५) केवलज्ञानम् - केवलम्-एकमसहायं ज्ञानावरणीयकर्मात्यन्तक्षयसमुद्भूतम्-अतीताना गतवर्तमानयथावस्थितसकलद्रव्यगुणपर्ययविषयकमप्रतिपाति ज्ञानं केवलज्ञानम् । अत्र ग्रन्थविस्तरभिया विरमामः।
ज्ञानप्रसङ्गेन मत्यादिभेदपञ्चकं प्रदर्शितं, प्रकृते तु मतिज्ञानस्यैवाधिकारः । ( अढाई द्वीप को), काल से पल्योपम के असंख्यातवें भाग-भूत-भविष्यत् कालको और भाव से मनोद्रव्य की अनन्त पर्यायों को विषय करता है।
(५) केवलज्ञानकेवलज्ञान, केवल अर्थात् एक ही है। उस के साथ दूसरी ज्ञान नहीं होता। वह असहाय है अर्थात् इन्द्रिय मन आदि किसी की सहायता की उसे अपेक्षा नहीं है । वह ज्ञानावरण कर्म के आत्यन्तिक क्षय से उत्पन्न होता है । अतीत, अनागत, वर्तमान काल के समस्त द्रव्यों गुणों और पर्यायों को यथार्थरूप में जानता है, अप्रतिपाती है, अर्थात् एकवार उत्पन्न हो कर कभी नष्ट नहीं होता। ऐसा ज्ञान केवलज्ञान कहलाता है। ग्रन्थविस्तार के भय से अधिक विस्तार नहीं करते ।
ज्ञान का प्रकरण होने से मतिज्ञान आदि पांच भेद बतलाये जा चुके हैं । માત્રને (અઢી દ્વિીપને) કાલથી પોપમના અસંખ્યાતમા ભાગે ભૂત-ભવિષ્ય કાલને અને ભાવથી મનદ્રવ્યની અનંત પર્યાને જાણે છે.
(५) उसज्ञानકેવલજ્ઞાન, કેવલ અર્થાત એકજ છે. તેની સાથે બીજું જ્ઞાન થતું નથી, તે અસહાય છે, અર્થાત્ ઇન્દ્રિય, મન આદિ કોઈની પણ સહાયતાની તેને અપેક્ષા નથી. અને તે કેવલજ્ઞાન જ્ઞાનાવરણીય કર્મના આત્યંતિક ક્ષયથી ઉત્પન્ન થાય છે. કેવલજ્ઞાન ભૂતકાલ, ભવિષ્યકાલ અને વર્તમાન કાલના સમસ્ત દ્રવ્ય, ગુણો અને પર્યાને યથાર્થરૂપથી જાણે છે. તે અપ્રતિપાતી છે, અર્થાત્ એક વાર ઉત્પન્ન થઈને ફરી કઈ પણ વખત નાશ પામતું નથી, એવું જે જ્ઞાન તે કેવલજ્ઞાન કહેવાય છે. ગ્રંથવિસ્તારના ભયથી અધિક વિસ્તાર અહિં કરતા નથી.
જ્ઞાનનું પ્રકરણ હોવાથી મતિજ્ઞાન આદિ પાંચ ભેદ બતાવ્યા છે. અહિં