Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
१८०
आचारागसूत्रे ज्ञानम् । यथा-अनुत्तरोपपातिका देवा अवधिज्ञानवलेन भगवन्तमापृच्छय जीवादितत्त्वस्वरूपं निर्धारयन्ति ।
यद्वा-'अवधिना ज्ञानम् ' इति तृतीयासमासः । अवधिर्मर्यादा-'रूपिद्रव्याण्येव विषयीकरोति नेतराणी'-तिव्यवस्थारूपा, तथा चायमर्थः-अरूपिद्रव्यपरिहारेण रूपिद्रव्यमात्रविषयकं ज्ञानमवधिज्ञानमिति ।
यद्वा-अधोऽधोऽधिकं पश्यति येन तदवधिज्ञानम् । तच्च चतुर्गतिवर्तिनां जीवानामिन्द्रियमनोनिरपेक्षं प्रतिविशिष्टक्षयोपशमनिमित्तकं रूपिद्रव्यसाक्षात्कारजनकं भवति । एतस्य ज्ञानस्य देव-मनुष्य-तिर्यङ्-नारका अधिकारिणः । के बल से भगवान् से प्रश्न पूछ कर जीवादितत्त्वो का स्वरूप निश्चित कर लेते है ।
अथवा अवधि के साथ जो ज्ञान हो वह अवधिज्ञान कहलाता है। अवधिका अर्थ है मर्यादा । अवविज्ञान, रूपी द्रव्यों को ही जानता है, अरूपी को नहीं, वह व्यवस्था ही यहाँ मर्यादा समझनी चाहिए। तात्पर्य यह हुआ कि-अरूपी द्रव्यों को छोडकर केवल रूपी द्रव्यों को जानने वाला ज्ञान अवधिज्ञान कहलाता है।
अथवा-जिस ज्ञान के द्वारा नीचे नीचे अधिक जाना जाय वह अवधिज्ञान है। यह ज्ञान चारों गतियों के जीवों को हो सकता है । यह, सिर्फ रूपी पदार्थों को साक्षात् जानता है, और विशिष्ट क्षयोपशम से उत्पन्न होता है। देव, मनुष्य, तिर्यञ्च और नारकी, सभी इस ज्ञान के अविकारी है, अर्थात् यह चारों को हो सकता है । જ્ઞાનના બળથી ભગવાનને પ્રશ્ન પૂછીને જીવાદિ તને નિશ્ચય કરી લે છે. અથવાઅવધિની સાથે જે જ્ઞાન થાય છે તે અવધિજ્ઞાન કહેવાય છે. અવધિનો અર્થ છે મર્યાદા. અવધિજ્ઞાન, રૂપી દ્રવ્યને જ જાણે છે, અરૂપી દ્રવ્યોને જાણતું નથી, આ વ્યવસ્થા જ અહિં મર્યાદા સમજવી જોઈએ. તાત્પર્ય એ થયું કે અરૂપી-દ્રવ્યોને છેડીને કેવળ રૂપી દ્રવ્યોને જાણવાવાળું જ્ઞાન તે અવધિજ્ઞાન કહેવાય છે. અથવા જે જ્ઞાન દ્વારા નીચે-નીચે વિશેષ જાણવામાં આવે, તે અવધિજ્ઞાન છે. તે જ્ઞાન ચાર ગતિઓના જીવોને થઈ શકે છે, માત્ર રૂપી પદાર્થોને સાક્ષાત્ જાણે છે, અને વિશિષ્ટ
પશમથી ઉત્પન્ન થાય છે, દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકી, આ સર્વ તે જ્ઞાનના અધિકારી છે, અર્થાત્ એ ચારેયને અવધિજ્ઞાન થઈ શકે છે.