Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
आचारामु
वत्त्वादिविशेषगुणानां च समुदायो द्रव्यम् । एवं 'द्रव्यपर्याय स्वरूपमपी' - स्यनुपदमेव
वक्ष्यते ।
५८
पर्यायलक्षणम्
परियन्ति = उत्पादविनाशौ प्राप्नुवन्ति न सर्वदा तिष्ठन्तीति पर्यायाः । यद्वापरि= सर्वथा अयन्ते= गच्छन्ति द्रव्यगुणौ समाश्रयन्तीति पर्यायाः ।
1
1
द्रव्यस्योत्पादविनाशशालिनो धर्माः पर्यायाः । पर्यांया हि द्रव्यं गुणं चाश्रित्य वर्त्तन्ते । कालभेदादेकमेव ज्ञानं जीवस्यान्यदन्यद्रूपं दधत् पर्यायशब्दवाच्यं भवति, यथा कश्चिदष्टवर्षीयो विनयी प्रमादविकथावर्जितो बालमुनि - गुरुचरणसरोजं सेवमानः पूर्वमावश्यकमात्रमधीत्य समितिगुप्तिज्ञानं संपादयति, विशेष गुणों का समूह नहीं बन सकता है । ऐसे द्रव्य और पर्याय के विषय में भी समझना चाहिए, वह अभी आगे बतायेंगे ।
पर्याय का लक्षण -
जिनके निरन्तर उत्पाद और व्यय होता है, जो सदैव स्थिर नहीं रहते उन्हें पर्याय कहते हैं । अथवा द्रव्य और गुण का आश्रय लेने वाले पर्याय कहलाते है ।
1
द्रव्य के उत्पाद और विनाश-शील धर्म पर्याय कहलाते हैं । पर्याय, द्रव्य में भी रहते हैं और गुण में भी रहते हैं । जीवका एक ही ज्ञानगुण काल के भेदसे भिन्न-भिन्न रूप धारण करता हुआ पर्याय कहलाता है । जैसे एक आठ वर्ष का विनयी प्रमाद और विकथा से दूर रहने वाला बाल मुनि अपने गुरु के चरण कमलों की सेवा करता हुआ રાખવું જોઇએ કે વિભિન્ન દ્રબ્યાના વિશેષ ગ્રુહ્યેાના સમૂહ બની શકતા નથી. એવી રીતે દ્રવ્ય અને પર્યાયના વિષયમાં પણ સમજવું જોઇએ. વિશેષ આગળ ખતાવીશુ. પર્યાયનું લક્ષણ—
જેની અંદર હમેશાં ઉત્પાદ અને વ્યય થયા કરે છે. અને જે હંમેશાં–સદાકાળ સ્થિર રહેતું નથી તેને પર્યાય કહે છે, અથવા દ્રવ્ય અને ગુણને આશ્રય લેનાર તેને પર્યાય કહેવામાં આવે છે.
દ્રવ્યને ઉત્પાદ અને વિનાશ-શીલ ધર્મ તે પર્યાય કહેવાય છે. પર્યાય, દ્રવ્યમાં પણ રહે છે અને ગુણમાં પણ રહે છે. જીવને એકજ જ્ઞાનગુણ કાલના ભેદથી ભિન્ન ભિન્ન રૂપ ધારણ કરીને પર્યાય કહેવાય છે. જેવી રીતે કે એક આઠ વર્ષના વિનયવ ત, પ્રમાદ અને વિકથાથી દૂર રહેવાવાળા માલમુનિ પેાતાના ગુરૂના ચરણુ