Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
आचारचिन्तामणि-टीका अवतरणा कालेन पर इत्युच्यते। अत्र परस्यापरत्वम् ; अपरस्य परत्वमिति परापरव्यतिकरः कारणं विना न संभवति, यदत्र कारणं स एव कालः ।
योगपद्यायोगपद्यप्रत्ययेनापि कालद्रव्यस्यास्तित्वं सिध्यति । 'आभ्यां युगपदधीतो दृष्टिवादः ' 'एभिस्तु मुनिभिरयुगपत् पठिता द्वादशाङ्गी' इति वाक्यतोऽध्ययनगतयोगपद्यायोगपद्यप्रतीतो कालमन्तरेणान्यनिमित्तं नोपलभ्यते, यच्च निमित्तं स कालः।
x ‘परस्परविषयगमनं व्यतिकरः' । पर और अपरका यह व्यतिकर+ कारण के विना संभव नहीं है, अत एव इस व्यतिकर में जो कारण है, बस वही काल है ।
योगपद्य (एक साथ) और अयोगपद्य (आगे-पीछे ) का जो ज्ञान होता है उस से भी कालद्रव्य का अस्तित्व सिद्ध होता है । " इन दोनों मुनियोंने एक साथ दृष्टिवाद का अध्ययन किया" और "इन मुनियोंने बारह अङ्ग एक साथ नहीं पढे-आगे पीछे पढे हैं,"-इस वाक्य से योगपद्य और अयोगपद्य का-एक साथ का
और आगे पीछे का जो ज्ञान होता है उसमें काल के अस्तित्व के सिवाय और कोई कारण नहीं पाया जाता । जो कारण है वही काल है ।
+ 'परस्परविषयगमनं व्यतिकर.', अर्थात् एक का विषय दूसरे में चला जाना व्यतिकर कहलाता है, जैसे-पर का अपर हो जाना और अपर का पर हो जाना ।
પર અને અપરનાં એ વ્યતિકર કારણ વિના સંભવ નથી, તેથી એ વ્યતિકરમાં જે કારણ છે, બસ તેજ કાળ છે.
ચૌગપદ્ય-એક સાથે અને અયૌગપદ્ય-આગળ-પાછળનુ જે જ્ઞાન થાય છે, તેમાં પણ કાલદ્રવ્યનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. “એ બને મુનિઓએ એક સાથે દૃષ્ટિવાદનું અધ્યયન કર્યું” અને “એ મુનિઓએ બાર અંગેનું એક સાથે અધ્યયન કર્યું નથી–આગળ-પાછળ અધ્યયન કર્યું છે” આ વાક્યથી યૌગપદ્ય અને અયોગપદ્યનું–એક સાથેનું અને આગળ-પાછળનુ જે જ્ઞાન થાય છે. તેમાં કાલ વિના બીજું કોઈ કારણ દેખાતું નથી. જે કારણ છે તે જ કાળ છે.
+परस्परविषयगगनं व्यतिकरः" अर्थात्-मेनो विषय भीमा यात्या लय તે વ્યતિકર કહેવાય છે. જેવી રીતે-પરનુ અપર થંઈ જવું અને અપરનુ પર થઈ જવું. प्र. आ.-१२