Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
१००
'आचाराङ्गसूत्रे
अत्र ब्रूमः - पुद्गलस्य परिणमनशक्तिरेव तादृशी यतः परमसूक्ष्मस्तादृशः परिणामो जायते येनानन्तप्रदेशिनः स्कन्धाः प्रदेशमेकं नभसः प्रविशन्ति । अथवा गगनस्य तादृशी विचित्राऽवगाहदानशक्तिर्यतोऽनन्तमदेशिनां स्कंधानां तस्यैकस्मिन् प्रदेशे समावेशः सिध्यति । यथा अतिघनीभूतलोहगोलका वगाहनान्निरवकाशे कलाकारादेशे भखानिलसमुद्धताः पावकावयवाः समाविशन्ति । यदि रन्ध्ररहिताऽयोगोलकं शीतलीकर्तुं वारि निक्षिप्पते, तदा तदयोगोलकपरिपूरितनिरन्तराकाश देशे तस्मिन्नेव वारिकणा अव्याहतं प्रविशन्ति ।
a
समाधान —— पुद्गल में परिणमनशक्ति ही ऐसी है, जिससे उसका अत्यन्त सूक्ष्म परिणमन होता है । इसी कारण अनन्तप्रदेशी स्कन्ध भी आकाश के एक प्रदेश में समा जाते है । अथवा आकाश में ऐसी कुछ विचित्र अवकाशदान करने की शक्ति है कि उसके कारण अनन्तप्रदेशी स्कन्धों का भी आकाश के एक ही प्रदेश में समावेश हो जाता है । जैसे – अत्यन्त सघन लोहे के गोले के अवगाहन से निरवकाश आकाशके अवयव प्रवेश कर जाते है । तात्पर्य
1
प्रदेश में धौकनी की वायु से वृद्धि पाये हुए अग्नि यह है कि — लोहे का गोला बहुत ठोस होता है, वह आकाश के जिन प्रदेशों में मौजूद है, वहां जगह दिखाई नहीं देती, फिर भी धौंकनी की वायु की प्रेरणा से उन्हीं आकाश प्रदेशों में अग्नि का प्रवेश हो जाता है, तत्पश्चात् छिद्ररहित उस लोहे के गोले को ठंडा करने के लिये उस पर पानी डाला जाय तो जिन आकाश प्रदेशों में लोहे का गोला और पावक - अग्नि है, उन्ही में जल के कण भी बेरोकटोक प्रवेश कर जाते है ।
·
સમાધાન—પુદ્ગલામાં પરિણમનશક્તિ જ એવી છે જેથી તેનુ અત્યન્ત સૂક્ષમ પરિણમન હેાય છે. એ કારણે અનન્તપ્રદેશી સ્કંધ પણ આકાશના એક પ્રદેશમાં સમાઈ જાય છે. અથવા આકાશમાં એવી કેાઈ વિચિત્ર અવકાશદાન કરવાની શક્તિ છે કે—તે કારણથી અનન્તપ્રદેશી સ્કાના પણુ આકાશના એક જ પ્રદેશમાં સમાવેશ થઈ જાય છે. જેમકે—અત્યન્ત સઘન લેાઢાના ગાળાના અવગાહનથી નિરવકાશ આકાશ પ્રદેશમાં ધમણના વાયુથી વૃદ્ધિ પામેલા અગ્નિના અવયવેા પ્રવેશ કરી જાય छे, तात्पर्य मे छे है-बोढानो गोजो बहु ४ ठोस (पोसाणु विनाना ) होय छे, તે આકાશના જે પ્રદેશોમાં મેાજીદ છે, ત્યાં જગ્યા દેખાતી નથી. તે પણ ધમણના વાયુની પ્રેરણાથી તે આકાશ પ્રદેશામાં અગ્નિના પ્રવેશ કરી જાય છે. તે પછી છિદ્રરહિત તે લેાઢાના ગાળાને ઠંડા કરવા માટે તેના ઉપર પાણી નાખવામાં આવે તા જે આકાશ-પ્રદેશોમાં લેાઢાના ગેળા અને અગ્નિ છે, તેમાં પાણીનાં ટીપાં પણુ उ-टो! (अटाव्या) विना प्रवेश री लय छे.