Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
आचारागसूत्रे बहूनां वा जीवानां परिमाणं विविधं जायते । कार्मण-शरीरं हि सर्वदाऽनेकरूपेणावतिष्ठते । तत्सम्बन्धादौदारिकाद्यपि शरीरं तदनुसारि न्यूनाधिकपरिमाणभाग् भवति ।
जीवम्य मूर्तवद् हासवृद्धिःवस्तुतो रूपरहितोऽपि जीवः शरीरसम्बन्धान्न्यूनाधिकपरिमाणं दधन्मूत इवापचयोपचयो प्राप्नोति । स हि स्वभावतः प्रदीपवनिमित्तमासाद्य संकोचविकाशशीलः स्वाश्रयमात्रेऽवभासते। यथा-कलशे प्रासादपदेशे निराअनादि काल से जीव का सम्बन्ध है। इस सम्बन्ध के कारण एक ही जीव का अनेक कालों में, और अनेक जीवों का एक ही काल में भिन्न२ प्रकार का परिमाण होता है । कार्मण शरीर सदा विभिन्न रूपों में परिणमन करता रहता है। उसके संयोग से मौदारिक आदि शरीर भी कार्मण शरीर के अनुसार न्यूनाधिकपरिमाणवाले' होते हैं।
जोव की हास-वृद्धिजीव वास्तव में अरूपी है, फिर भी शरीर के साथ सम्बन्ध होने के कारण वह छोटे-मोटे परिमाग को धारण करता है, अतः उस में मूर्त पदार्थ की भाँति अपचय (हास ) और उपचय ( वृद्धि ) होता है । स्वभाव से संकोच विकासवाला जीव निमित्त पाकर दीपक की तरह अपने आश्रय (शरीर) में प्रतिभासित होता है। जैसे घट में, સાથે અનાદિ કાલથી જીવને સંબંધ છે; એ સંબંધના કારણે એકજ જીવને અનેક કાલેમાં, અને અનેક ના એકજ કાલમાં ભિન્ન ભિન્ન પ્રકારનું પરિમાણ થાય છે. કાર્મણ શરીર સદાય વિભિન્ન રૂપમાં પરિણમન કરી રહે છે, તેના સંગથી ઔદારિક આદિ શરીર પણ કાશ્મણ શરીર પ્રમાણે જૂનાધિક પરિમાણવાળા હોય છે.
पनी दास वृद्धिજીવ વાસ્તવમાં અરૂપી છે, તે પણ શરીરની સાથે સંબંધ હોવાના કારણે તે નાના–મેટા પરિમાણને ધારણ કરે છે, તે કારણથી તેમાં મૂર્તિ પદાર્થની જેમ અપચય (હાસ) અને ઉપચય (વૃદ્ધિ) થાય છે. સ્વભાવથી સંકેચ-વિકાસવાળ જીવ નિમિત્ત પ્રાપ્ત કરી દીપકની પ્રમાણે પિતાના આશ્રય (શરીર)માં પ્રતિભાસિત થાય છે–દેખાય છે).