Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
-
-
१३०
* आचारागसूत्रे जीवस्य स्थितिक्षेत्रम्लोकाकाशस्याऽसंख्यातभागतः समारभ्य, समस्तलोकाकाशे जीवोऽवगाहते। जीवप्रदेशानां प्रदीपवत् संकोचविस्तारस्वभावत्वात् । आत्मनः परिमाणं न गगनवन्महत् , नापि परमाणुवदणु, किन्तु मध्यमम् ।
यद्यपि प्रदेशसंख्यापेक्षया समानमेव सर्वेषामात्मनां स्वस्वपरिमाणम् , तथापि दैय-विस्तारादि सर्वेषां विसदृशमेव । अतः प्रत्येकजीवस्याऽऽधारक्षेत्रं जघन्यतो लोकाकाशस्याऽसंख्यातभागतः समारभ्य समग्रभागपर्यन्तं भवितुम
जीव का स्थितिक्षेत्र- लोकाकाश के असंख्यातवें भाग से लेकर सम्पूर्ण लोकाकाश में जीव का अवगाहन हो सकता है । कारण यह है कि-जीव के प्रदेश दीपक की प्रभा के समान संकोच-विस्तार स्वभाव वाले है, अर्थात् कभी सिकुड जाते है और कभी फैल जाते हैं,। 'आत्मा का परिमाण,न तो आकाश के समान महान् (सर्वव्यापी) है और न परमाणु के बराबर ही है किन्तु आत्मा मध्यम परिमाण वाला है।
प्रदेशो की संख्या की अपेक्षा समस्त आत्माओ का परिमाण बराबर है, अर्थात्, सब आत्मा लोकाकाश के बराबर असंख्यातप्रदेश वाले है किन्तु प्राप्त शरीर के अनुसार उनके विस्तार में (परिमाण में) अन्तर पडजाता है, अतः प्रत्येक
०१ स्थितिक्षेत्रલોકાકાશના અસંખ્યાતમા ભાગથી લઈને સંપૂર્ણ લોકાકાશમાં જીવનું એવગાહન થઈ શકે છે. કારણ એ છે કે–જીવના પ્રદેશ દીપકની પ્રજાની સમાન સંકેચ-વિસ્તાર સ્વભાવવાળા છે, અર્થાત્ કોઈ વખત સંકુચાઈ જાય છે અને કઈ વખત ફેલાઈ જાય છે. આત્માનું પરિમાણ આકાશપ્રમાણે મહાન નથી. અને પરમાણુના બરાબર પણ નથી પરંતુ આત્મા મધ્યમ પરિમાણ વાળે છે.
* પ્રદેશની સંખ્યાની અપેક્ષાએ સમસ્ત આત્માનું પરિમાણ બરાબર છે. અર્થાત સર્વ આત્મા કાકાશના બરાબર અસંખ્યાત પ્રદેશવાળા છે, પરંતુ પ્રાપ્ત શરીરના અનુસાર તેના વિસ્તારમાં (પરિમાણમા) અંતર પડી જાય છે. તેટલા કારણથી પ્રત્યેક જીવને આધાર-ક્ષેત્ર કાફાશના અસંખ્યાતમા ભાગથી લઈને સંપૂર્ણ લેક સુધી થઈ શકે છે.
AAS.