Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
१२६
आचारागसूत्रे मलनिचयस्याधोदेशे निपाते सति जलस्य स्वच्छता । मोहनीयकर्मण उपशमाद् यद् दर्शनं श्रद्धानरूपं, चरण वा विरतिरूपं जायते तदप्यौपशमिकशब्देनोच्यते ।
(२) क्षायिकभावः(२) सकलकर्मणामत्यन्तोच्छेदः क्षयः, आयेण निवृत्तः क्षायिकःअप्रतिपाति-ज्ञानदर्शनचास्त्रिलक्षणो जीवस्य परिणतिविशेषः । स चात्मनः परमविशुद्धिः। यथा-सर्वथा निःशेपपङ्कादिमलव्यपगमे जलस्य परमस्वच्छता । कीचड आदि मैल नीचे बंट जाता है, और जल स्वच्छ हो जाता है। मोहनीय कर्म के उपशम से श्रद्धानरूप जो दर्शन उत्पन्न होता है. या विरतिरूप जो चारित्र उत्पन्न होता है, वह औपशमिक सम्यग्दर्शन और औपशमिक चारित्र कहलाता है ।
___ (२) क्षायिक भावकर्म का अन्यन्त उच्छेद हो जाना क्षय कहलाता है । क्षय से होने वाला भाव भायिक भाव है । अर्थात् एक वार उत्पन्न हो कर फिर नष्ट न होने वाले ज्ञान, दर्शन और चारित्र रूप जीव के परिणाम को क्षायिक भाव कहते है। क्षायिक अवस्था जीव की परम विशुद्धि है, जैसे -पूर्ण रूप से समस्त कीचड आदि मैल के हट जाने पर जल की परम स्वच्छता होती है।
ટકડી આદિનું ચૂર્ણ નાખવાથી કચરે અને મેલ નીચે બેસી જાય છે, અને જલ સ્વચ્છ થાય છે. મેહનીય કર્મના ઉપશમથી શ્રદ્ધારૂપ જે દર્શન ઉત્પન્ન થાય છે. અથવા વિરતિરકપ જે ચારિત્ર ઉત્પન્ન થાય છે, તે ઔપશમિક સમ્યગ્દર્શન અને ઔપશમિક ચારિત્ર કહેવાય છે.
__(२) क्षायि मापકર્મને અત્યન્ત ઉછેટ થઈ જ તે ક્ષય કહેવાય છે. ક્ષયથી થવાવાળે ભાવ ક્ષાયિક ભાવ છે. અર્થાત્ એકવાર ઉત્પન્ન થઈને ફરી નાશ નહિ થવાવાળા જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ જીવના પરિણામને ક્ષાયિક ભાવ કહે છે. ક્ષારિક અવસ્થા જીવની પરમ વિશુદ્ધિ છે. જેમ-પૂર્ણરૂપથી સમસ્ત કીચડ-કાદવ આદિ મેલના દૂર થવાથી જલની પરમ સ્વચ્છતા થાય છે.