Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
आचारचिन्तामणि-टीका अवतरणा
५७ सुखवीर्यादयः, पुद्गलस्य वर्णगन्धरसस्पर्शादयो गुणाः। 'मात्र'-शब्दोपादनं पर्यायेऽतिप्रसङ्गवारणाय ।
द्रव्यस्वरूपविचारेण 'गुणसमुदायो द्रव्य' -मिति प्रतीयते, यथा मूलस्कन्धशाखापशाखादीनां समुदायो वृक्षः, तथैवास्तित्व-परिणामित्ववस्तुत्व - ज्ञेयत्व - प्रमेयत्व - प्रदेशवत्वादिसामान्यगुणानां चैतनत्व-गतिहेतुत्वस्थितिहेतुत्वा - ऽवकाशदानहेतुत्व - वर्तनाहेतुत्व - वर्ण - गन्ध - रस - स्पर्श
लक्षण है, जैसे-जीव के गुण-ज्ञान, दर्शन, सुख और वीर्य आदि है, तधा पुद्गल के गुण वर्ण, गन्ध, रस और स्पर्श आदि हैं । उपर जो ‘मात्र' (सिर्फ) शब्द का प्रयोग किया गया है; वह पर्याय में अतिप्रसङ्ग निवारण करते के लिए है । अर्थात् गुण केवल द्रव्य में होते हैं, पर्याय में नहीं होते।
द्रव्य के स्वरूप पर विचार करने से प्रतीत होता है कि गुणोंका समुदाय ही द्रव्य है । जसे मूल, स्कन्ध, शाखा और प्रशाखा आदि का समूह ही वृक्ष है, उसी प्रकार अस्तित्व, परिणामित्व, वस्तुत्व, ज्ञेयत्व, प्रमेयत्व, प्रदेशवत्त्व आदि सामान्य गुणों का, तथा चेतना, गतिहेतुत्व, स्थितिहेतुत्व, अवकाशदानहेतुत्व, वर्तनाहेतुत्व, वर्ण-रस-गन्ध-स्पर्शवत्त्व आदि विशेष गुणों का समूह ही द्रव्य है । यहा यह स्मरण रखना चाहिए कि विभिन्न द्रव्यों के
રહેવું તે ગુણનું લક્ષણ છે. જેવી રીતે જીવના ગુણ-જ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય આદિ છે. તથા પુદ્ગલના ગુણ-વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ આદિ છે. ઉપર જે “માત્ર શબ્દને પ્રવેશ કર્યો છે તે પર્યાયમાં અતિપ્રસંગ નિવારણ કરવા માટે છે, અર્થાત્ ગુણ કેવલ દ્રવ્યમાં હોય છે, પર્યાયમાં હેય નહિ.
દ્રવ્યના સ્વરૂપ પર વિચાર કરવાથી જણાય છે કે ગુણોને સમુદાય જ દ્રવ્ય છે. જે રીતે-મૂલ, સ્કંધ, શાખા અને પ્રશાખા આદિને સમૂહ તે વૃક્ષ છે. એ પ્રમાણે અસ્તિત્વ, પરિણામિત્વ વસ્તૃત્વ, યત્વ, પ્રમેયત્વ, પ્રદેશવત્વ આદિ સામાન્ય ગુણને, તથા ચેતના ગતિ હેતુત્વ, સ્થિતિ હેતુત્વ, અવકાશદાનહેતુત્વ, વનાહિતત્વ, વર્ણ, રસ, ગંધ, સ્પર્શવત્વ આદિ વિશેષ ગુણને સમૂહ તે દ્રવ્ય છે. અહિં એ યાદ
प्र. मा. ८