Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
आचाराङ्गसूत्रे ननु धर्मास्तिकायस्य दण्डादिवन्निमित्तकारणता नोपपद्यते, सव्यापारं हि कारणं भवति, निर्व्यापारस्य कारणत्वे युक्त्यभावादिति चेन्न,
___ धर्मास्तिकायस्य हि स्वाभाविकव्यापारसत्वात् कारणत्वं भूपपादम् । उक्तं च धर्मास्तिकायलक्षणं भगवता
" गइलक्षणो उ धम्मो" इति,
'गतिलक्षणस्तु धर्मः' इति च्छाया। (उत्तराध्ययनमत्रे २८ अ.) गतिकार्यानुमेयो धर्मास्तिकाय इति भावः ।
शङ्का-धर्मास्तिकाय डडा आदि के समान निमित्त कारण नहीं हो सकता, क्योंकि वह व्यापार नहीं करता, कार्य की उत्पत्ति में व्यापार करने वाला ही कारण होता है । कार्य की उत्पत्ति मे व्यापार न करने पर भी अगर किसी को कारण मान लिया जाय तो चाहे जो वस्तु चाहे जिस कार्य में कारण हो जायगी। ऐसी दशा में नियत कार्य-कारण भाव का अभाव हो जायगा।
समाधान-यह शङ्का ठीक नहीं है; क्योंकि यहाँ हेतु असिद्ध है । गतिरूप कार्य में धर्मास्तिकाय व्यापाररहित नहीं है, किन्तु धर्मास्तिकायका स्वाभाविक व्यापार विद्यमान होने के कारण उसे कारण मानना युक्तिसङ्गत है । भगवान् ने धर्मास्तिकायका लक्षण इस प्रकार बतलाया है--
__ "गइलक्खणो उ धम्मो” धर्मास्तिकाय गति लक्षण वाला है। (उत्तराथ्ययनसूत्र अ० २८) अर्थात् गतिरूप कार्य से धर्मास्तिकायका अनुमान होता है । - શંકા-ધર્માસ્તિકાય દંડ આદિ પ્રમાણે નિમિત્ત કારણ થઈ શકતું નથી, કેમકે તે વ્યાપાર કરતું નથી, કાર્યની ઉત્પત્તિમાં વ્યાપાર કરનાર જ કારણ હોય છે. કાર્યની ઉત્પત્તિમાં વ્યાપાર નહિ કરવા છતાં ય જે કંઈને કારણ માનવામાં આવશે તે ગમે તે વસ્તુ ગમે તે કાર્યમાં કારણ થઈ જશે. એવી દશામાં નિયત કાર્ય કારણ ભાવને અભાવ થઈ જશે.
સમાધાન–આ શંકા ઠીક નથી, કારણ કે અહિ હેતુ અસિદ્ધ છે. ગતિરૂપ કાર્યમાં ધમાંસ્તિકાય વ્યાપારરહિત નથી, ધર્માસ્તિકાયને સ્વાભાવિક વ્યાપાર વિદ્યમાન હોવાથી તેને કારણે માનવું તે યુક્તિસંગત છે. ભગવાને ધર્માસ્તિકાયનું લક્ષણ આ પ્રમાણે બતાવ્યું છે–
" गइलक्वणो उ धम्मो” मास्तिय गतिसक्षपाणु छ (उत्तराध्ययन સૂત્ર અ. ૨૮) અર્થાત્ ગતિરૂપ કાર્યથી ધર્માસ્તિકાયનું અનુમાન થાય છે.