Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
३६
आचारा
विज्ञातुं शक्यते, तद्धि गणितानुयोगगम्यम् । भगवद्गुणानुस्मरणेन भगवतः स्तुतिः संपद्यते, तया च दर्शनशुद्धिस्ततश्चारित्रशुद्धिः ।
प्रव्रज्याप्रदानादयोऽपि शोभनतिथिनक्षत्रादियुक्तसमय एव विधेया इवि तादृशसमयावबोधकतया गणितानुयोगस्यापि चरणमाप्तिं प्रति साधनता सिद्धयति । तथा चास्यापि फलं चारित्ररक्षणमेव ।
अथ प्रसङ्गाज्ज्योतिष्कविषयः किञ्चित्प्रदर्श्यते— तत्र पूर्व भव्रज्याप्रदानसमयो निर्णीयते—
भी संख्या का ज्ञान किये विना जानी नहीं जा सकती है । भगवान के गुणों का वारंवार स्मरण करने से भगवान की स्तुति होती है, उससे दर्शन-शुद्धि होती है, दर्शन-शुद्धि के होने से चारित्र की शुद्धि होती है ॥
शुभ तिथि तथा शुभ नक्षत्र से युक्त समय में ही दीक्षा आदि देना चाहिए, इस प्रकार के समय का बोध कराने वाला होने से गणितानुयोग भी चारित्र की प्राप्ति का कारण है, ऐसा सिद्ध होता है, उससे गणितानुयोग का फल भी चारित्र की रक्षा करना ही है । . यहां प्रसङ्ग होनेसे कुछ ज्योतिष का विषय दिखलाया जाता है
दीक्षादानसमयका निर्णय
―――
ગણિતાનુયાગ જ ભગવાનના કેવલજ્ઞાન આદિ એ ગુણા એ પ્રમાણે પર્યાયાની અનંતતા પ્રગટ કરે છે. ‘સંખ્યાતીત ગુણ્ણા અને પર્યાયાની સંખ્યા જાણવી અશક્ય છે તે વાત પણ સંખ્યાનુ જ્ઞાન કર્યા વિના જાણી શકાતી નથી, તે ગણિતાનુચાગ દ્વારા જાણી શકાય છે. ભગવાનના ગુણાનું વારંવાર સ્મરણ કરવાથી ભગવાનની સ્તુતિ થાય છે, અને તેથી દર્શન-શુદ્ધિ થઈ શકે છે, અને દન વિશુદ્ધ થવાથી ચારિત્રની શુદ્ધિ થાય છે.
શુભ તિથિ તથા શુભ નક્ષત્રથી યુક્ત સમયમાં જ દીક્ષા આદિ આપવી જોઈએ, આ પ્રકારના સમયનું જ્ઞાન કરાવવાવાળા હેાવાથી ગણિતાનુયાગ પણ ચારિત્રની પ્રાપ્તિનુ કારણ છે એમ સિદ્ધ થાય છે. તેથી ગણતાયેાગનુ ફૂલ પણ ચારિત્રની રક્ષા કરવી એજ છે. અહી' પ્રસંગથી થાડા જ્યાતિષના વિષય બતાવવામાં આવે છે—
દીક્ષા આપવાના સમયના નિર્ણય