Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
आचाराङ्ग सूत्रे
माते तु षोडशे मासे, समूलं तद्विनश्यति ॥ १ ॥” इति ।
शुक्लपक्षे भद्रा चतुर्थ्यामेकादश्यां च तिथिपरार्द्धभागस्थायिनी, अष्टम्यां पूर्णिमायां च तिथिपूर्वार्द्धभागस्थायिनी भवति, कृष्णपक्षे तु सा तृतीयायां दशम्यां च तिथिपरार्द्धभागस्थायिनी, सप्तम्यां चतुर्दश्यां च तिथिपूर्वार्द्धभागस्थायिनी भवति ।
×
I
तत्र तिथिपश्चार्द्धभागस्थायिनी भद्रा दिवस व्याप्नोति, तथा तिथिपूवार्द्धभागस्थायिनी रात्रि व्याप्नोति चेत्तदा न दोषावहा ।
भद्रायात्रिंशर्द्धटिकामानेन पश्चिमं घटिकात्रयं पुच्छमित्यभिधीयते । तद् भद्रापुच्छं शुभम् ।
“भद्रा करण में किया हुआ कार्य प्रथम तो सिद्ध ही नहीं होता, कदाचित् सिद्ध भी होनाय तो सोलहवा महीना आने पर उसका समूल विनाश हो जाता है" ॥१॥
भद्रा शुक्लपक्ष में चौथ तथा एकादशी तिथि के उत्तरार्ध में रहती है, और अष्टमी तथा पूर्णिमा के दिन तिथि के पूर्वार्ध में रहती है ।
कृष्णपक्ष में तृतीया और दशमी के दिन तिथि के उत्तरार्ध में और सप्तमी एवं चतुर्दशी को तिथि के पूर्वार्ध में रहती है ।
तिथि के उत्तरार्ध में रहने वाली मद्रा दिनको व्याप्त करती हो और पूवार्धभाग में रहने वाली रात्रिको व्याप्त करती हो तो कोई दोष नहीं है ।
तीस घडीकी भद्रा की अन्तिम तीन घडियाँ पूंछ कहलाती है । भद्रा की यह पूंछ शुभ है ।
८८
ભદ્રા કરણમા કરેલુ' કામ પ્રથમ તા સિદ્ધ થતુ' નથી, કદાચિત્ સિદ્ધ પણ થાય તે સોળમે મહિના આવતાં તેને સમૂળ વિનાશ થાય છે.’” ॥ ૧ ॥
ભદ્રા શુકલ પક્ષમાં ચેાથ તથા એકાદશી તિથિના ઉત્તરાર્ધમાં રહે છે, અને આઠમ તથા પૂનમના દિવસે તિથિના પૂર્જામાં રહે છે.
કૃષ્ણપક્ષમાં ત્રીજ અને દશમીના દિન તિથિના ઉત્તરાર્ધમાં અને સાતમ તથા ચૌદશના ટ્વિન તિથિના પૂર્વાર્ધમાં રહે છે.
તિથિના ઉત્તરાર્ધમાં રહેવાવાળી ભદ્રા દિવસને વ્યાપ્ત કરતી હાય, અને પૂર્વાર્ધ ભાગમાં રહેવાવાળી રાત્રીને વ્યાપ્ત કરતી હાય તેા કાઈ દોષ નથી. ત્રીશ ઘડીની ભદ્રાની છેલ્લી ત્રણ ઘડીએ પૂછ કહેવાય છે; અને ભદ્રાની તે પૂંછ શુભ છે.