Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
आचारचिन्तामणि टीका अवतरणा
४७ चन्द्रतो लग्नतश्च सप्तमे स्थाने रविकुजभार्गवास्त्याज्याः, तत्र त्रयाणां संगमे दीक्षणीयः प्रतिपाती भवति । एषु त्रिषु द्वावन्यतमो वा तत्र तिष्ठति चेत्तदा कुशील: क्रोधादिवशगश्च भवति । यदि सप्तमं स्थानं रिक्तं, चन्द्रश्च ग्रहान्तरवर्जितस्तदा दीक्षा शुभा । यदि चन्द्रस्य गुरु-बुधयोरन्यतरेण संगमस्तर्हि शुभम् ।
(१०) अथ त्वरितकर्तव्यदीक्षासमयनिरूपणम् ।
(क) सिद्धच्छायालनम् । चन्द्रमासे तथा लग्न से सातवें स्थान पर सूर्य, कुज (मङ्गल) भार्गव, (शुक्र) हों तोत्याज्य है। अगर इन तीनों का सङ्गम हो तो दीक्षा लेने वाला प्रतिपाती (-पडिवाई ) हो जाता है। अगर इन तीनों में से दो अथवा कोई भी एक वहां हो तो दीक्षा लेने वाला कुशील और क्रोध आदि दुर्गुणों का धारक होता है । अगर चन्द्र दूसरे ग्रहो से वर्जित हो तो दीक्षा शुभ समझनी चाहिए । अगर गुरु और बुध में से किसी एक के साथ चन्द्रमाका सङ्गम हो तो शुभ है।
(१०) तुरन्त दीक्षा देनेका समय
(क) सिद्धच्छाया-लग्नત્રીજા, છઠા, નવમા અને અગિઆરમા સ્થાનમાં સ્થિત શુક નિર્બલ હોય છે, તેથી કરી શુક્ર અસ્ત હોય તે પણ દીક્ષા ગ્રહણ કરવી તે ઉત્તમ માનવામાં આવ્યું છે. એ કોઈ આચાર્યને મત છે.
ચંદ્રમાથી તથા લગ્નથી સાતમા સ્થાનમાં સૂર્ય, મંગલ શુક્ર હોય તે ત્યાજ્ય છે. અથવા એ ત્રણેયને સંગમ હોય તે દીક્ષા લેનાર પ્રતિપાતી (પડિવાઈ) થઈ જાય છે, અથવા એ ત્રણમાંથી બે અથવા કઈ પણ એક ત્યાં હોય તે દીક્ષા લેવાવાળો કુશીલ અને ક્રોધ આદિ દુર્ગને ધારણ કરનાર બને છે, અથવા ચન્દ્ર તથા લગ્નથી સાતમું સ્થાન ખાલી હોય અથવા ચંદ્રમાં બીજા ગ્રહથી વર્જિત હોય તો દીક્ષા શુભ સમજવી જોઈએ, અથવા ગુરૂ અને બુધમાંથી કઈ પણ એકની સાથે ચંદ્રને સંગમ હોય તો શુભ છે.
(१०) तुरतीक्षा ५ समय
(क) सिद्धछायासन