________________
ત નત્રયીની પ્રસ્તાવના.
એવે છે કે મને શ્રીકૃષ્ણને પુછ્યું કે માગસર સુદ્રી 11 ના વ્રતથી હારા ચજ્ઞનું ફળ સાથી ? ઉત્તરમાં શ્રી કૃષ્ણે જણાખ્યું કે-પુત્રે કૃતયુગમાં મુરૂ નામના દૈત્યે બ્રહ્માદિક બધા દેવાને સ્વપ્નમાંથી ભ્રષ્ટ કર્યો. શ્રહ્માદિક દેવાએ શિવની પાસે પોતાનું રક્ષણ માગ્યું, પણ શિવે વિષ્ણુને બતાખ્યા. બધા વિષ્ણુ પાસે ગયા. વિષ્ણુએ બ્રહ્માદિકની વાત સાંભળીને કહ્યું કે એવા દુષ્ટ દૈત્ય કાણુ છે કે જેણે બ્રહ્માદિક દેવાને 'સ્વ'માંથી ભ્રષ્ટ કર્યો ! એમ કહીને વિષ્ણુ પ્રમ્હાદિકને સાયમાં લઈને તે દૈત્યને નાશ કરવાને નીકળ્યા. પણ તે દૈત્યની એક હાકલ માત્રથી બ્રહ્માદિક દેવે ભાગી ગયા. માત્ર એકલા વિષ્ણુએ દિબ્ય હુકાર વર્ષ સુધી તેની સાથે બાહુ યુદ્ધ કર્યું. છેવટે વિષ્ણુ પણ નાડી. અને એક દરવાજાની બાર ચેાજનની ગુફામાં જઈને સુત્તા, ગુરૂદૈત્ય ત્યાં જઇને પણ મારવાને તૈયાર થયા. પણ મારા અગથી ઉત્પન્ન થએલી કન્યાથી તે દૈત્ય મરાચે, નિદ્રામાંથી ઉડીને એ તે કન્યાને વર આપ્યા કે હું કન્સે ! તમે આ એકાદશીના ચોગથીૠત્ય મારવાની શક્તિ થઇ છે તેથી તારા નામથી આ એકાદશીનું વ્રત થશે એવે વર આપ્યા તેથી સ તુષ્ટ થઈ.
આ ગુરૂ દેત્થમાં વિચારવાનું કે
વિરાટ્ન” રૂપ ધરીને બ્રહ્માંડને ઘેરો ઘાલતાં પ્રજાપતિ દશાંશુલ અઢાર વધીને રહ્યા.' આ સૂક્ત જૈન બૈદ્ધની વિશેષ જાગૃતિના પછી ચારો વેદોમાં દાખલ કરેલું હોય એ સ્વાભાષિકજ છે. પ્રજાપત્તિ આ બધી સૃષ્ટિના સ્વરૂપવાળા થયા તે વખતે આ બધા જીવા વાળા બનાવ્યા કે કમ વિનાના ? પોતે ચારવણ રૂપતા બન્યા ત્યારે તેમાં આ મુરૂ દૈત્ય હતા કે નહી ! ખચષા બ્રહ્માં ડની બહાર દશાંગુલ વધીને જે જગ્યા છોડી હતી તેમાંથી આવીને કચે રસ્તેથી બ્રહ્મસ્થાનમાં પહોંચ્યા ? કે જે દૈત્યે બ્રહ્માદિકને સ્થાનથી ભ્રષ્ટ કર્યો ? દેવીના હાથ ઘસવાથી અને શિવના હાયથી ઉત્પન્ન થએલા બ્રહ્માને શિવનું શરણુ ન મળવાથી વિષ્ણુનું શરણુ ખાળવું પડયુ વિષ્ણુ પણ તે દૈત્યથી ભાગીને ખારચેાજનની ગુફામાં જઈને સુતા. આ દૈત્ય ત્રણે દેવાથી કેટલા બધા જખરી હશે ? અને કાનાથી પેદા થએલા હશે ? પ્રથમ બ્રહ્માનેજ ખરો પત્તો નથી તેા પછી અદ્વૈત અને વિશિષ્ટાદ્વૈતની સિદ્ધિ તે તુષખ’ડન જેવી ખરી કે નહી ? ૧૪ મા તીર્થંકરના વખતે ચાચા વાસુદેવાદિકનુ ચાયુ':ત્રિક સુપ્રભ–બલદેવ, પુરૂષોત્તમ-વાસુદેવ, અને મધુ પ્રતિષાસુદેવ, આ ત્રણે ખડના મેટા સાઓ થયા છે. પ્રતિવાસુદેવ ત્રણે ખ'ડના રાજાઓની સાથે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org