________________
તવત્રયીની પ્રસ્તાવના.
૩૯
wwwww
બારમા તીર્થંકરના વખતે-વાસુદેવાદિકનું બીજુ ત્રિક થયું છે – જય નામા બલદેવ, દ્વિપૂર્ણ વાસુદેવ અને તારક પ્રતિવાસુદેવ છે વાસુદેવ અને પ્રતિવાસુદેવની લડાઈ થતાં પ્રતિવાસુદેવ માણે છે.
" (૧) વૈદિકોમાં–વિષ્ણુના મસ્યાવતારપુરાણે–તારક પ્રતિવાસુદેવને મોટા દૈત્ય ઠરાવી, દેવતાઓની સાથે યુદ્ધ કરવાવાળ બતાવ્યું છે. આ દે કરે દેવતાઓને માર્યા છે. યુદ્ધમાં ભળેલા ઇંદ્રો, લોકપાલે અને વિષ્ણુ આદિને પકડીને એ દૈત્યે બાંધ્યા છે. જેમ વાઘ મનુષ્ય-પશુઓને પકડે તેમ પકડી લીધા અને એ તારક દૈત્ય ત્રણ લેકની સંપદાવાળે થઈ બેઠે.
ટુંકમાં વિચારવાનું કે—કલ્પિત મસ્યાવતારનું લખાણ કલ્પિત કરે કે નહી? યુગ યુગમાં રક્ષા કરવાવાળા વિષ્ણુ તે આ. એક દેત્યના સપાટામાં કેમ સપડાયા ? એટલું જ વિચારશો તો પણ બસ છે.
(૨) સ્કંદ પુખંડ ૧ લે-વાંગ અસુરે-બ્રહ્માના વરદાનથી પુત્ર મેળવ્યું. તેની સ્ત્રીએ હજાર વર્ષ ગર્ભમાં રાખે. પછી તારક નામ રાખ્યું. તેણે દેવતાઓને જીતવા દશ હજાર વર્ષ આહાર વિનાને તપ કર્યો. બ્રહ્મા તેને વરદાન આપવાને ગયા. અને જણાવ્યું કે તું તરતના જન્મેલા બાળક વિના બીજથી મરીશ નહીં. પછી તારક દે–ચમપુરીને અને દેવતાઓના સૈન્યનો નાશ કર્યો. વિષ્ણુએ બધા દેવતાઓને ભાગી જવાની આજ્ઞા કરી. તારક ખંભાતના સિંહાસન પર જઈને બેઠે. પણ તરતના જન્મેલા કાર્તિક સ્વામિના હાથથી મરાયો.
- આમાં જરા વિચારવાનું કે—-હજાર વર્ષ ગર્ભમાં રહે, એ સિદ્ધાંત કયું? મેટ થયા પછી દશ હજાર વર્ષ તપ કર્યો. ત્યારે તેનું આયુષ્ય કેટલું હશે? અનેક આફતવાળા બ્રહ્મા વરદાન આપવા કયાંથી આવ્યા? યમપુરી નીચે છે કે ઉપર ? કયાં જઈને તેને નાશ કર્યો ? દેવતાઓ સાથે લડાઈ કરી, તે તે સ્વર્ગમાં જઈને કે ભૂતલમાં? લેખકે આ બધું જ્ઞાન કયા જ્ઞાનીથી મેળવ્યું માનવું? '
(૩) તુલસીરામાયણ બાલકાંડને તારકાસુર. - શિવજી રામચંદ્રનું ધ્યાન કરવા બેઠા, તે વખતે તારકાસુર ઉત્પન્ન થ. તેણે લેકેને અને દેવતાઓને સંપત્તિથી રહિત કર્યો. દેવતાઓ બ્રહ્માની પાસે ગયા. બ્રહ્માએ કહ્યું કે–શિવજીના વીર્યથી ઉત્પન્ન થએલે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org