________________
તવત્રયાની પ્રસ્તાવના.
પુત્રજ એ દૈત્યને જીતે દેવતાઓએ સ્તુતિ કરીને કામદેવને પ્રગટ કર્યો, તેણે સર્વ દુનિયાને વ્યાકુલ કરી નાખી, પણ શિવજીએ તે બાળીને ભસ્મજ કરી નાખે. એટલે બ્રહ્માદિક દેવે વિષ્ણુ પાસે ગયા. પછી સર્વે મળીને શિવને પ્રસન્ન કર્યા. લગ્ન કરવાનું નકી ઠરાવી શિવને શણગાય. નારદાદિક ઋષિઓએ પાર્વતીની માતાને સમજાવી લગ્ન કરાવી દીધું. વિલાસ કરતાં કૈલાસ પર છે મુખવાળા કાર્તિકેય જમ્યા. તે બાળકે તારકાસુરને માર્યો. પછી બધા
નિર્ભય થયા.
આ તારક પ્રતિવાસુદેવમાં હેકથી વિચારવાનું કે— - આ બીજું ત્રિક જેના ઘરમા તીર્થંકરના સમયમાં થએલું છે તેને મત્સ્યપુરાણવાળાએ–તાક્કાસુર લખીને મે દૈત્ય ઠરાવ્યા છે. તેણે જગના ઉદ્ધારક વિષ્ણુના સમક્ષ કરડે દેવતાઓને માર્યા અને વિષ્ણુને પણ કેદમાં પૂયા. આ વાત કયાં સુધી સત્ય લખાઈ હશે?
- કંદ પુ. માં–તેના બાપે બ્રહ્માના વરદાનથી તારક પુત્ર મેળવ્યું. કેમના વશર્થી પરાધીત પણે અફલાતા બ્રહ્મા કયે ઠેકાણે વરદાન આપવાને ગયા અને કયા કાળમાં તે તારક હજારવર્ષ ગર્ભમાં. પછી દશ હજાર વર્ષ તપ કરી કેઈથી મરૂ નહી એ બ્રહ્માથી વર મેળવ્યું. પછી યમપુરીને અને દેવતાએના સૈન્યને નાશ કર્યો. કયે ઠેકાણે રહીને આ અકાર્ય કર્યું? કેમ કે ખંભાતની ગાદીને માલક થઈ બેઠે છે. આ વાત ક્યા કાળમાં બનેલી? એ વિચારવાનું.
તે બીજા ત્રિકમાંને તારક, અબના અબજો વર્ષ પછી રામાદિકના આઠમા ત્રિક વખતે તેને અને દેવતાઓને સુખ સંપત્તિથી રહિત કરતા કયાંથી આવી ચઢ કે જેને બ્રહાદિકેને ભૂમિષ્ટ કરી નાખ્યા? આ બધી વૈદિક ઈતિહાસની બાજી કયાંથી રચાઈ ? આ છે જેના ૧૩ મા તીર્થંકરના સમયમાં–વાસુદેવાદિકનું ત્રીજુ ત્રિક–
ભદ્ર બલદેવ, સ્વયંભૂ વાસુદેવ અને મેરક પ્રતિવાસુદેવ, મોટાભાઈ ભદ્રની સાહાચ્યથી સ્વયંભૂ વાસુદેવે મેરક પ્રતિવાસુદેવને ચક્રરત્નથી માર્યો. મેરક લડાઈમાં મરવાથી અને સ્વયંભૂ રાજ્યના લેભથી તે ભવમાં સદ્દગતિ
મેળવી શકયા નથી. . . વિદિમાં બ્રહ્માંડ પુણે-માગસર સુદિ ૧૧ના સંબધે એ લેખ છે કેમુરૂ દૈત્ય સાથે શ્રીકૃષ્ણ દિવ્ય હજાર વર્ષ સુધી યુદ્ધ કર્યુંછેવટે નાઠા. તેને સંબંધ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org