________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२८
सूत्रकृताङ्गसूत्रे न दृष्टः प्रत्यक्षेण नोपलब्धः (परं) परन्तु (जइ) यदि कदाचित् (मरणं सिया) मरणं स्यात् अनेन क्लेशेन मरणमेव स्थात् नान्यत्फलं किमपीति ॥१२॥ ___टीका--'दंशमसएहि' दंशमशकः 'पुट्ठो' स्पृष्टः कदाविदंशमशकादिबहुले कोकणादिप्रदेशे विहरन साधुः दंशमशकैर्दष्टो भवेत् । तथा-'तणफासमचाइवा' तृणस्पर्शमशक्नुवन् तृणादौ शयनं कुर्वन् तदीयं कटोरं स्पर्श सोढुमशक्नुवन् । आर्ताः सन् एवं विचिन्तये परलोकमाये मश प्रत्रज्या गृहीता, तथा एतानि दंशमशकादि जनितदुःखानि अपि सोहानि । परन्तु स परलोकः 'न मे दिटे' मया न दृष्टः प्रत्यक्षेण, न वा परलो के अनुमानाद्यपि विद्यते । अव्यभिचरितहेतोरभावात् । अतः परं केवलम् । 'जई' यदि 'मरणं' मृत्युरे। 'सिया' स्यात् । नहीं है, परन्तु कदाचित् इस क्लेश से मेरा मरण हो जाएगा । इस कष्ट को सहन करने का अन्य कोई फल नहीं है' ॥१२॥
टीकार्थ--जहां डांस और मच्छर बहुप्रमाण से होते हैं, ऐसे कोंकण आदि प्रदेशों में विचरते हुए साधु को डांस मच्छर डंसते हैं। कभी कभी घास आदि पर शयन करना पडता है तो उसका कठोर स्पर्श सहा नहीं जाता, ऐसी स्थिति में पीडा का अनुभव करते हुए साधु कदाचित् ऐसा विचार करे-परलोक में सुख की प्राप्ति के लिए मैंने दीक्षा अंगीकार की और डांस मच्छरों के काटने के कष्ट भी सहन किये । मगर वह परलोक मैंने प्रत्यक्ष से देखा नहीं । उसके विषय में अनुमान प्रमाण भी विद्यमान नहीं है, क्योंकि अव्यभिचारी (निदोष) हेतु का अभाव है । अतः मरना ही पडेगा । કઈ અલપસવ સાધુ કયારેક આ પ્રકારને વિચાર કરે છે-પરલોક તે મેં જોયો નથી, પરંતુ આ કલેશથી મારું મૃત્યુ થઈ જશે. આ કષ્ટને સહન કરવાનું બીજુ કઈ પણ ફળ મને દેખાતું નથી.” ૧૨ા
ટકાથ– જ્યાં ડાંસ, મચ્છર આદિ જતુઓ વિશેષ પ્રમાણમાં હોય છે. એવાં કાંકણ આદિ પ્રદેશમાં વિચરતા સાધુઓને ડાંસ, મચ્છર આદિ કરડે છે. ક્યારેક તેને ઘાસ આદિ પર શયન કરવું પડે છે, એવું બને ત્યારે તેનો કઠેર સ્પર્શ તે સહન કરી શકતા નથી. આ પ્રકારની પરિસ્થિતિમાં પીડાને અનુભવ કરતે તે સાધુ ક્યારેક આ પ્રકારને વિચાર કરે છે–પરલોકના સુખની પ્રાપ્તિને માટે મેં દીક્ષા ગ્રહણ કરી છે, અને તે માટે હું ડાંસ, મચ્છર આદિને ત્રાસ પણ સહન કરી રહ્યો છું. પરંતુ તે પરલેક મેં પ્રત્યક્ષ તે જે નથી. પરલેકના વિષયમાં અનુમાન પ્રમાણ પણ વિદ્યમાન નથી, કારણ કે તે વિષયમાં નિર્દોષ હેતુને અભાવ છે. પરંતુ આ ત્રાસને કારણે મરવું પડશે, એ વાત તે નિશ્ચિત છે.
For Private And Personal Use Only