________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृताङ्गसूत्रे
इति तदुक्तम्-- "एक हि चक्षुरपलं सहनो विवेकः तद्वद्भिरेत सह संवसतिद्वितीयम् । पतवयं भुवि न यस्य स तत्सतोऽन्यः तस्याप्पमार्गचलने खलु कोऽपराधः ॥१॥" ___ एवं साधुभिः सह विद्वेषं कुर्वन्तः सन्मार्गादपि छैद्यन्तेऽज्ञानिनः मोहाच्छा. दिताः अनार्या एकस्मादज्ञानाभिर्गत्याऽज्ञानाऽन्तरं नरकादिरूपां दुर्गतिं गच्छन्ति, विवेकशून्यत्वादिति भावः ॥११॥ करना है । जिसके यह दोनों ही चक्षु नहीं है वही वास्तव में अन्धा है। ऐसा मनुष्य यदि कुमार्ग में प्रवृत्त हो तो उसका क्या अपराध है ? कहा भी है-'एकं हि चक्षुरमलं सहजो विवेकः' इत्यादि। ___ 'सहज स्वाभाविक विवेक एक निर्मल नेत्र है और विवेकी जनों का सहवास (समागम) दसरा नेत्र है। यह दोनों ही नेत्र जिसे प्राप्त नहीं है, वास्तव में वही इस भूतल पर अंधा है। वह अगर कुपथगामी होता है तो उस बेचारे का क्या अपराध है ? अर्थात् उसका कुमार्गगामी होना तो स्वभाविक ही है। __ इस प्रकार साधुओं के प्रति द्वेष रखने वाले, सन्मार्ग से द्रोह करने वाले, अज्ञानी, मोह से घिरे हुए अनार्य जन एक अज्ञान से निकल कर नरकगति आदि रूप दूसरे अज्ञान को प्राप्त करते हैं, क्योंकि वे विवेक रहित होते हैं ॥११॥ સમાન છે જેમને આ બન્ને ચક્ષુ હતાં નથી, તે જ ખરી રીતે આંધળા છે. એ માણસ જે કુમાર્ગે પ્રવૃત્ત થાય, તે તેને શે અપરાધ ! હું પણ छ -'एक हि चक्षुरमल महजो विवेकः' त्याह
સાભાવિક વિવેક એક નિબળ નેત્ર રૂપ છે. અને વિવેકી જનેને સહવાસ બીજા નેત્ર રૂપ છે. આ સંસારમાં જેને આ બે નેત્રની પ્રાપ્તિ થઈ નથી તેને જ વાસ્તવિક રૂપે તે અંધ કહી શકાય છે. જે આ બને પ્રકારના નેત્રોના અભાવવાળે માણસ કુમાર્ગગામી બને, તે તેને શે અપરાધ! એટલે કે એ માણસ કુમાર્ગગામી બને તે સ્વાભાવિક જ છે.
આ પ્રકારે સાધુઓ પ્રત્યે દ્વેષ રાખનાર સન્માગને દ્રહ કરનાર અજ્ઞાની. મેહથી ઘેરાયેલા અજ્ઞાન માણસો એક અજ્ઞાનમાંથી નીકળીને નરકગતિ આદિ રૂપ બીજા અજ્ઞાનને પ્રાપ્ત કરે છે, કારણ કે તેઓ વિવેકરહિત होय छे. माथा ११॥
For Private And Personal Use Only