________________
વિષયામૃત ૧-શાસ્ત્રકારોએ નવપદની ઉપાસના જૈનોના ખાસ કર્તવ્ય રૂપે શા માટે વર્ણવી છે ? મનુષ્ય અખંડ અને અભંગ સુખ ઈચ્છે છે. આગમએ જૈનેને વારસામાં મળેલા દીવ્ય આરિસે છે. જૈનત્વની પ્રાપ્તિ થઈ હોય તેને પ્રાથમિક ધર્મ કર્યો ? ધર્માચારણ એ નવરાશને બંધ નથી, પરંતુ જગત પિતાના પૌગલિક જીવનને ઉપયોગી માનતું હોવાથી ધર્માચરણને નવરાશનું કામ સમજે છે. આ ભયંકર માન્યતાનું પરિણામ શું આવે ?
ર-નવકારમંત્રમાં સિદ્ધ કરતાં અરિહંત પ્રથમપદે શા માટે આવે છે ? સિદ્ધપદવી અરિહંતથી વધારે ગૌરવશાળી હોવા છતાં તેમની ઉપાસના અરિહંત પછી શા માટે રાખવામાં આવી છે ? સિદ્ધ એ સર્વોત્કૃષ્ટ સ્થાન છે, પરંતુ સિદ્ધત્વના પ્રકાશક શ્રી અરિહંત ભગવાન છે. અરિહંત ભગવાનની ઉપાસના વખતે ધ્યેય તે સિદ્ધત્વની પ્રાપ્તિનું જ હોવું જોઈએ અને તે ધ્યેય હોય તે જ ભવ્યઆત્મા છે.
૩-સિદ્ધપણુની પ્રાપ્તિ ક્યારે અને કેના દ્વારા થઈ શકે છે ? શ્રીઅરિહંત ભગવાન દ્વારાજ સિદ્ધત્વની પ્રાપ્તિ છે. સિદ્ધત્વ એટલે અમુલ્ય સમાનતા પણ એ સમાનતા એનાકિસ્તાની સમાનતા નહિ. અઢારે દેશે સદાને માટે ટાળવાનું અને ચાર રને સદાને માટે પ્રાપ્ત કરવાનું સ્થાન એટલેજ સિદ્ધત્વ. કાળ સર્વને ભક્ષક છે, પણ સિદ્ધત્વ એ તો કાળનું ભક્ષણ કરે છે.
૪-આચાર્યપદની મહત્તા અને આચાર્યોને હાથે થયેલી ભવ્ય શાસનસેવા. જે આચાર્યો ન હોત તો શાસન ઉપરના હલ્લાઓને નાશ કરવાનું અશક્ય હતું. ભગવાને કથેલા અનુપમ જ્ઞાનને સાચવનારા આચાર્યો જ છે. શાસનના માલિક આચાર્ય છે. કેવળીઓ કરતાં અમુક સગોમાં આચાર્યોનું સ્થાન આગળ છે. પંચાચાર અને આચાર્યોને સંબંધ. એક એતિહાસિક ઉદાહરણ –કાઠિયાવાડના