________________
સિદ્ધચક્ર માહા.
તે છતાં પણ જેમને તેની ખબર નથી પડતી; તેવા બનાવતી સર્વ કઈ રીતે સિદ્ધપદ પામી પણ શકે વારૂ? આવા મૂર્ણાનંદેને જ્યારે ઈશ્વર અને સર્વ તરીકે માનવામાં આવે છે ત્યારે તેમને અવતારવાદને દંભ ઉભું કરી ત્યાં દોડાદોડી કરવી પડે છે ! જન્મ, મરણ, રોગ, શેક, ભય, આધિ, વ્યાધિ, ઉપાધિ બધામાંથી હંમેશને માટે છેડાવનાર સિદ્ધપણું છે. એ સિદ્ધપણાની ઓફિસ છે. સિદ્ધપણાની ઓફિસમાં મેળવેલું કાયમ બનાવી આપવાની સત્તા છે. તેનેજ અંગે તીર્થંકર મહારાજના કાર્યની મહત્તા અને કિંમત છે. તમે એક સાધારણ ઉદાહરણ પરથી પણ સમજી શકે છે કે તમે જે મેળવે છે તેની કિંમત ત્યારે છે કે મેળવેલું સદા સર્વદા તમારી પાસે રહેવાની ખાતરી મળતી હોય ! જે બજારમાં દરરોજ ધાડ પડતી હોય, લુંટ થતી હોય તે બજારમાં કઈ પણ વેપારી બંધ કરવાની હિંમત કરી શકતું નથી. ધાડુંપાડુઓ કમાણી (ટીજ લેવાના છે એની જે ખાતરી હોય તે પછી એ બજારમાં બંધ કરવાને કેણ તૈયાર થાય વારૂ ? સિદ્ધત્વ એ અમૃત સ્થાન.
- તેજ સ્થિતિ અહીં પણ કપઃ અરહિંત ભગવાનની બજાર એ કમાણ કરવાની બજાર છે, મેળવવાની બજાર છે; ખાટરૂપી દુર્ગાને ત્યાગવાની અને આત્માની સમૃદ્ધિ પામવાની એ બજાર છે, પણ આજે એ બજારમાંથી માલની ખરીદી કરે અર્થાત્ આત્માની સમૃદ્ધિ મેળવે પણ કમ રૂપી અનાર્ય લૂંટારે પાછે એના ઉપર ધાડ પાડીને એ