________________
આચાર્યપદ
જોઈએ અને (૩) મોક્ષની ઈચ્છાવાળા સર્વ સાવધાન ત્યાગી તેજ એ સિદ્ધાંત ગ્રહણ કરનારા હોવા જોઈએ. આ ત્રણ પ્રકારે પોષાયેલ એ જે સિદ્ધાંત અને તેને ઉપદેશ છે તેજ સાચે જૈનસિદ્ધાંત હાઈ આચાર્યોએ સ્વહિત દષ્ટિ વિના એટલે કે ઈ પણ જાતના સ્વાર્થ વિના તે ઉપદેશ આપવામાં તત્પર રહેવું જોઈએ. હવે પંચાચારની જ પવિત્રતાને માને, તેને પુરેપુરી રીતે આચરે અને ઉપરના ત્રણે તાથી પિષાએ તે ઉપદેશ પણ આપી જાય; તેટલાથી કામ સરતું નથી, પણ હજી એક બાબત વધારે રહી છે. ભગવાને જે ઉપદેશ આપે છે અને જે ઉપદેશ ગણધર ભગવાને ગુંફિત કર્યો છે તે સઘળા ઉપદેશની ફેનેગ્રાફની રેકર્ડ બનાવી હોય અને એ રેકર્ડવાળા ફેનેગ્રાફ સ્થળે સ્થળે મૂક્યા હોય તે તમે એ ફેનેગ્રાફને આચાર્ય કહી શકે? નહિ જ. ત્યારે આચાર્યમાં અધિકતા એ છે કે તેઓ માત્ર ભગવાનને ઉપદેશ વકીલે જેમ કાયદે રજુ કરે છે તેમ રજુ જ કરી દેતા નથી; પરંતુ એ ઉપદેશ પ્રભુસંમિત વાથી સમજનારાને એ રીતે, મિત્રસંમિત વાથી સમ– જનારાઓને હેતુ યુક્તિપૂર્વક અને કાંતાસંમિત વાક્યથી સમજનારાને તે રીતે સમજાવી તેમના હૃદયમાં ઠસાવે, અન્ય જીને તારવાને તત્પર રહે છે એ રીતે તે અને તેને જ પિતાનું જીવનલય માની લે છે. આચાર્યની અમર વ્યાખ્યા,
આચાર્યોનું વાસ્તવિક સ્વરૂપ હવે તમે કલ્પનામાં આણી શકશે, કે આચાર્યો તેને કહે છે કે જે પંચાચારોને