________________
જ્ઞાનપદ
- ૨૦૫ કેટલે આનંદ થાય છે તે જણાઈ આવેમંદિરે જાઓ છે તે તે વખતે ભગવાન્ આગળ શું કહે છે તેને જરા ખ્યાલ કરે. ભગવાન આગળ કહે છે કે “મનિવે” ભગવાન્ આગળ “ભવનિર્વેદ થાઓ” એવું કહેવું છે; પરંતુ
જ્યાં ભવનિર્વેદ (ભવથી કંટાળા) ની વાત આવે છે, ત્યાં તો સરવાળામાં શૂન્ય લાવી મૂકે છે !આ ઉપરથી તમે સહજ પણ સમજી શકશે કે અનંત વખતે ચારિત્ર આવે એ સહેલું છે, પરંતુ સમ્યકત્વ મહાદુર્લભ છે. ચારિ– ત્ર વારંવાર આવે છે; પરંતુ સમ્યક્ત્વ વારંવાર આવી શકતું નથી. એમ સમજે કે શરીરમાં ઘા પડે અને લેહી નીકળ્યું, લેહી નીકળી વહી જાય છે, એથી દુઃખ થાય છે; પરંતુ એ વિચાર આવે છે કે શરીરરૂપ કેદખાનામાં ગાંધી રાખેલા પુદ્ગલેને તમે છૂટા કરે છે. વચનમાં, વાણમાં સમ્યક્ત્વ રાખવું જોઈએ એમ સહુ કઈ બોલે છે, પરંતુ તેને વર્તનમાં ઉતારવાની વાત નથી. એ પ્રસંગે એ વિચાર આવે કે શરીર રૂપ કેદખાનામાં કેદ કરી રાખેલા અસંખ્ય પુલેથી જે મારો આત્મા પરાધીન હતે તે આજે તેટલા પુલે વિખૂટા પડવાથી સ્વતંત્ર થયે છે, ત્યારે માનવું કે તેનું નામ સમ્યગ્દર્શન છે. આત્માને જાણ નથી, આત્માના ગુણો શું છે તેને
ખ્યાલ રાખે નથી, પગલિકતાના વિપાક કેવા છે, ગિલિકતાના શું અવગુણે છે તેને કશે વિચાર કર્યો નથી, આ સ્થિતિમાં એકલા શુદ્ધ દેવાદિકને માને છે, તેથી જ સમ્યકત્વ આવી જવાનું નથી.