________________
ચારિત્રપદ
૨૩૩ રાખવી પડશે. કાંતિકારીઓને રાજસત્તા ગુન્હેગાર લેખે છે; પરંતુ જે ક્રાંતિકારી ન હોય તે પણ જે વફાદારીના સેગન લેવા ના પાડે તે તે ગુનહેગાર છે. વફાદારીના સેગન એટલેજ બિનવફાદારીના પચ્ચક્ખાણ છે. કર્મબંધનનું કારણ શોધો.
વફાદારીના સેગમ ન લેવા એ પર્યાયે બિનવફાદારી છે, તે જ પ્રમાણે અવિરતિપણું એજ કર્મબંધનનું કારણ છે. કર્મબંધનના ચાર કારણે છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, અને ગ. મન, વચન અને કાયા વડે કર્મબંધનના કામમાં તમે પ્રવૃત્તિ ન કરે તે ભલે; પરંતુ જે તમે પચફખાણ ન લીધા હોય તે તે થતા કર્મવ્યવહારના તમે પણ ભાગીદાર છે, અને ભાગીદારીને લીધે તમારે પણ કર્મબંધનને ભાર ભેગવવાનેજ છે. વધારે સમજવાને માટે એક મોટરવાળાનું ઉદાહરણ લે. મેટર ચલાવનાર મોટર ડ્રાઈવર ગાડી હાંકતી વખતે હેન(મેટ૨નું ભુંગળું વગાડવામાં આવે છે તે) ન વગાડે, રાઉન્ડ આગળ જોરથી હાંકે, વળતી વખતે દિશા ન બતાવે તે પણ તે ગુન્હેગાર ઠરે છે. અલબત્ત તેને આ સઘળા કામેથી પ્રત્યક્ષ ગુન્હ ન થયે હોય તે પણ તે ગુન્હેગાર તે ગણાય; તે જ પ્રમાણે પચ્ચકખાણની પણ મહત્તા છે. મોટરવાળે રાઉન્ડ આગળ મેળ ન વાળે અને સીધી જ મોટર હાંકી અકસ્માત કર્યા વિના પસાર થાય તે પણ તે મોટરવાળો દેષપાત્ર છે. આવા સંયોગોમાં તેને દેષ કેમ ગણાય છે વારૂ ? એકજ કારણથી ! કે તેણે ગુન્હો ન