________________
૨૫૨
સિદ્ધચક્ર માહાસ્ય
પ્રમાણે પાપના અને પુણ્યના પણ દલાલે છે. મેક્ષ, પાપ અને પુણ્ય એ ત્રણના ત્રણ દલાલ છે તે મન, વચન અને કાયા. જેમ દલાલ સિવાય શેરબજારમાં દાખલ થઈ શકાતું નથી, તેજ પ્રમાણે આત્મા પણ આ ત્રણ જણાને દલાલ તરીકે રેયા વિના મોક્ષધામને મેળવી શકતું નથી. “મન” સવથી મેટે દલાલ છે.
મન, વચન અને કાયા એ ત્રણ દલામાં પણ મટે દલાલ કેશુ? “મન”. મન એ સૌથી મોટો દલાલ છે અને વચન અને કાયા એ તેના સહકારી દલાલે છે. વચન અને કાયા પરાધીન છે. તમને કે માણસે પ્રશ્ન કર્યો, તમેને પ્રશ્નના જવાબની ખબર છે, જવાબ તમારી જીભ પર છે, પરંતુ તમારું મન જે તૈયાર ન હોય, તે તમે વાણી ઉચ્ચારી શકતા નથી. તે જ પ્રમાણે કાયાનું છે. કાયા એટલે શરીર. તમારો હાથ ઉંચે ક્યારે થાય છે ? તમારા મનની મરજી હોય છે. એકલા હાથની મરજી થાય કે હું ઉચે થાઉં, તે તેથી હાથ ઉંચે થઈ શકતું નથી, પરંતુ
જ્યારે મન તેમાં ટેકે આપે છે, મન હાથને ઉચો થવાનું કહે છે ત્યારેજ હાથ ઉંચો થાય છે. આ ઉપરથી તમને માલુમ પડશે કે તમારું શરીર અને વાણું બનેને સ્વાધીન મન નથી, પરંતુ વાણી અને શરીર મનને સ્વાધીન છે. શબ્દ વિચાર કે ઉચ્ચાર હોય તે તે પણ મનથી સ્વતંત્રપણે બેલી શકાય એમ નથી. મન શરીરના અમુક સ્થાનેને અમુક પ્રકારની ક્રિયા કરવાની આજ્ઞા કરે છે, ત્યારેજ શરીર તેવી આશા કરે છે અને એથી વાણી નીકળે છે. હવે તમારે મન, વચન અને કાયા પાસે પૌગલિક જગતની દલાલી કરાવવી કે