________________
પપદ
૨૫૫
અવિરતિ અને કષાય વગરનાજ આરાધવાને માટે ચાગ્ય ગણેલાં છે. જે પાંચ પરમેષ્ઠીઓનું કથન છે; તેમાં પણુ એકે વ્યક્તિ એવી નથી કે જેનામાં મિથ્યાત્વ, અવિરતિ અથવા કષાય સ`ભવિત હાય! હવે તમે એવી શંકા કરી શકે છે કે અરિહંત અને સિદ્ધ એ એ પદ્મ તેા કષાયરહિત છે એ વાત સાચી છે; પરંતુ આચાર્યાદિક જે ત્રણ પદો કહ્યાં છે, તે તેા કષાયરહિત છેજ નહિ, ત્યારે તેનું શું ? ” આ શકાના જવાબ એ છે કે આચાય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણે પદ કષાયવાળાં છે ખરાં, પરંતુ તે પશુ કષાયનુ પ્રતિબ’ધન (નિવારણ) કરનારા હેાવાથી શાસ્ત્રકારોએ તેમને પણ કષાયરહિતની કક્ષામાંજ મૂક્યાં છે. શરીરશાસ્ત્રીઓ, વૈદ્યા, દાક્તરો હવાના કે દવાના અખતરા કરે છે; ત્યારે તેઓ માણસાને ઝેરી દવા આપે છે, પરંતુ તરતજ તેને વળી પાષુ' પ્રતિઔષધ આપીને સારા પણ કરે છે. એજ ન્યાયે આચાર્યાદિક કષાયવાળા છે એ વસ્તુ સત્ય છે; પરંતુ તેમણે એ કષાયનું પ્રતિઔષધ પણ પેાતાની સાથેજ રાખ્યું છે અને તેથીજ તેમને શાસ્રાએ કષાયરહિતની કક્ષામાં ગોઠવી દીધા છે. હવે એ કષાયના મારણના ઉપચાર શુ ? આગમ. આગમ એ કષાયરૂપી ઝેરના ઉતાર છે. આ રીતે આ ઉતાર જેની પાસે છે, તે કષાયવાળા છતાં કર્ષાય વિનાનાજ ગણાયા છે. કહ્યું છે કેઃ
किं सका वोत्तुं जे सरागधम्मंमि कोइ अकसाओ । जो गुण धरि धणियं संतेबिय सोऽवि तत्तुल्लो ॥
કષાયને નાશ કરનારાં મુખ્યત્વે એ પદા છે. દેવ અને ગુરુ. દેવે કલાયને સવથા વિનાશ કર્યો છે, અને તેઓ કષા
ܕ