Book Title: Siddhachakra Mahatmya
Author(s): Anandsagarsuri, Kanchanvijay, Chimanlal D Gandhi
Publisher: Ramanlal Jechand Shah

View full book text
Previous | Next

Page 325
________________ ૨૭૨ સિદ્ધચક્ર માહાત્મ્ય પ્રવેગ કર્યો. એક શિષ્યને તેણે એવી ગુફામાં રાખે કે ત્યાંથી જેનું નાનું સરખું માથું હેય એવાજ આકારના માથાવાળે મનુષ્ય કે પશુ તેમાંથી બહાર નીકળી શકે. આ શિષ્યને ગુરુએ ફરમાન કર્યું કે તારે મનમાં અહોનિશ એવીજ ભાવના કર્યા કરવી કે હું જાણે ભેંસ છું અને મારાં શીંગડાને લીધે મારાથી બહાર આવી શકાતું નથી; પરંતુ હું જ્યારે બહાર આવીને બૂમ મારૂં ત્યારે તારે તરત બહાર આવવું. શિલ્થ આ પ્રમાણે ૨૫ વર્ષ કર્યું. છીસમાં વર્ષને પહેલે દિવસે ગુરુ આવીને શિષ્યને બૂમ મારે છે. તે શિષ્ય કહે છે કે “આચાર્ય ! બહાર શી રીતે અવાશે ? માથા પરના શીંગડાં ઝાડીમાં ભેરવાઈ જશે !” અર્થાત્ એકજ ચિત્ત વરસે સુધી કામ કરવાને આ પ્રભાવ છે. સામાન્ય ક્રિયાઓને જે આ પ્રભાવ છે, તે પછી ધાર્મિક ક્રિયાઓનું તે પૂછવું જ શુ? આત્મકલ્યાણને રસ્તે નવપદઆરાધન છે, અને તેમાં રૂચિ રાખી મેક્ષની અભિલાષાપૂર્વક તે બધાને સંપૂર્ણ મહત્તા આપી તેમને હદયસ્થાનમાં આપવા સાથે આરાધવા એ દરેકની ફરજ છે. જગત એ માગે વળે અને આત્મકલ્યાણનું એ અપૂર્વ, અજોડ સાધન છે તેને મેળવે અને મોક્ષને માર્ગ નિર્વિન કરે,દુખદઈ ટળી જાઓ, આત્મા પગલિક રસિક તાથી રહિત બને અને આત્મપદ અને નવપદને આત્મમય કરે એ જૈનશાસનને આ દુઃખી સંસારને સંદેશ છે.

Loading...

Page Navigation
1 ... 323 324 325 326