Book Title: Siddhachakra Mahatmya
Author(s): Anandsagarsuri, Kanchanvijay, Chimanlal D Gandhi
Publisher: Ramanlal Jechand Shah

View full book text
Previous | Next

Page 324
________________ ઉપસંહા ૨ ૨૭૧ હવે એક છેલ્લા પ્રશ્ન ઉપર આવીશું. નવપદની આરાધના કરવામાં આવે મેક્ષને હેતુ ન હોય તે એવી આરાધના ચાલવા દેવી કે નહિ ? આ પ્રશ્ન કરજ વિચિત્ર છે. એક દહાડામાં મુંબઈ ન જઈ શકનાર, થેડે છેડે ચાલીને પણ મુંબઈ જાય છે, પરંતુ તે સદંતર ચાલવાનું જ બંધ કરી દેતું નથી; તેજ પ્રમાણે મેક્ષની ધારણા વિના જ જે આરાધના થતી હોય, તે તે ક્રિયાને બંધ ન પાડતાં ગમે તેમ છે પણ ધર્મક્રિયા તે છેજને !” એમ ધારીને તેને ઉત્તેજન તે આપવું જ જોઈએ અને ઉત્તેજન આપી આત્માને ક્રિયામાં રસ લેતે બનાવી, પછી તેને તેની ભૂલ બતાવી ધીમે ધીમે એને મોક્ષને માર્ગે વાળી જ જોઈએ. નવપદની આરાધના આ રીતે પૌગલિક હેતુ દષ્ટિમાં ન રાખીને-મોક્ષને હેતુરૂપ બનાવીને કરવાથી કર્મની કુટિ. લતા એની મેળેજ ઓછી થાય છે અને તેને ગમે તે અંધકાર હોય તે પણ તે વેરાઈ જઈને ત્યાં મેક્ષાભિલાષારૂપ પ્રકાશ પ્રકટ થાય છે. મનુષ્યસ્વભાવ એ વિકટ છે કે તેને વશ કરે કઠણ છે, છતાં તે અભ્યાસથી બની શકે છે. અહીં બીજા દર્શનેના ઉદાહરણ આપીને પણ આ વાત અન્યદર્શનીઓ પાસે પણ કબુલ રખાવી શકાય એવી છે. આવું વિચિત્ર મન, તે કાંઈ દરેક સંગોમાં એક ઝપાટે વશ ન થાય ! એને તે અભ્યાસ પાડજ જોઈએ. અને એ અભ્યાસ તેજ ક્રિયાઓ છે. ક્રિયાનું બળ ઓછું સમજતા નહિ. સંસ્કૃત ગ્રંથમાં એક ઉદાહરણ છે કે એક ગુરુએ મન કેવું છે તે લોકોને બતાવવા માટે જુદા જુદા

Loading...

Page Navigation
1 ... 322 323 324 325 326