________________
૨૫૮
સિદ્ધચક્ર માહાત્મ્ય
પરંતુ ગુણ અને ગુણી એ અને ઉપર રાગ રાખવાને તે ખરાજ. અહી ગુણુ અને અવગુણ એ એના તફાવત ધ્યા નમાં રાખવાના છે. દુર્ગુણ પર દ્વેષ પરંતુ દુર્ગુણી ઉપર દ્વેષ કરવાના નથી; તેજ પ્રમાણે સદ્ગુણ ઉપર રાગ પરંતુ તે સાથેજ સદ્દગુણી ઉપર તેા રાગ રાખવાના ખરાજ. તેને માટે શાસ્ત્રની ના નથી. હવે ગુણ અને ગુણી ઉપર રાગ રાખવા એ ખરૂ' છે; પરંતુ ગુણીની આરાધના કરવાની છે એ શાને અંગે તે વિચારે. સદ્ગુણીની પણ આરાધના કરવાની છે તે દનને અને ગુણાને અ ંગ્રેજ; બીજાને અંગે નહિ. તીર્થંકર મહારાજના ભાઇ તીર્થંકરને એમ સમજીને નહિ આરાધે કે તીથંક મારા ભાઈ છે, તે ભાઇને એમજ સમજીને આરાધે કે, “ ભાઈ તી કર છે, માટેજ તે આરાધવા લાયક છે. “ દનવાળી વ્યક્તિ એ આરાધવા લાયક નથીજ; પરંતુ દન અને તેવા ખીજા ગુણુ એ એજ આરાધવા લાયક છે. એજ પ્રમાણે જ્ઞાન એ ગુણુ આરાધવા લાયક છે; પરંતુ ઇતર ગુણુ વગરના જ્ઞાની આરાધવા લાયક નથી. જ્ઞાન હોય પણ દર્શન, ચારિત્ર ન હોય તા તેવા જ્ઞાનીને આરાધવા એ દુતિને તેડવા જવા જેવુંજ થાય છે ! દર્શન અને જ્ઞાનના સંબંધમાં આ સ્થિતિ છે, પરંતુ ચારિત્રના સંબંધમાં એ સ્થિતિ નથી. ચારિત્ર એ તે ગુણુ આરાધવા લાયક છે અને એના તે ગુણી પણ આરાધવા લાયકજ દર્શન ગુણવાળા આત્મા આરાધન કરવા ચૈાગ્ય ત્યારે બને છે કે જ્યારે તે ચારિત્ર ગ્રહણ કરે છે. જ્ઞાન ગુણવાળા “મને છે. કે જ્યારે તે ચારિત્ર ગ્રહણ
છે.
પણ
આરાધ્ય ત્યારે કરે છે. આ