________________
તપપદ
૨૫૭
માણસ કયારે ઠેકાણે આવે છે ? કે જો તેનામાં સ્વમહત્ત્વ અથવા અહંભાવના ન હેાય ત્યારે. પરદેશી રાજા ભય કર ક્રૂર કર્માને આચરવાવાળા હતેા; દેવતા ગુરુની નિંદા કરનારા હતા, છતાં તેનામાં સ્વમહત્ત્વ ન હતું, તેનામાં વસ્તુત્વ ખાળવાની ષ્ટિ હતી, આથી તે છેવટે વસ્તુત્વને પામી શકયા હતા. જેનામાં અહુ ભાવ હાય, પેાતાનીજ પ્રશ’સા કરવાની વૃત્તિ હોય તેવાનુ ગાડુ કાઇ પણ પળે ઠેકાણે નજ આવે.
આરાધવા લાયક તા સાધુએજ છે.
હવે માધ્યસ્થ ભાવના એટલે શું છે તેના વિચાર તમારે કરવાના છે. વિષ્ટા હોય તે આપણે કહીએ છીએ કે વિષ્ટાથી દૂર રહેા. આ રીતે દુગુ ણીને માટે એમ કહીએ છીએ કે, દુર્ગુણીથી દૂર રહેા. આ વચના કાંઇ દુગુ ણીને હલકા પાડવા માટે કહેવામાં આવતા નથી, પરંતુ પેાતાની જાતના ખચાવ માટે કહેવામાં આવે છે. તે છતાં દુર્ગુણી હાય, તે તે બેવડા કલેશજ કરે ! આવા સમૈગામાં દુર્ગુણીને દુર્ગુણી તરીકે જાહેર કરવા ખરી કે નહિ ? દુČણુ ધેાઇ શકાય છે, માટે દુર્ગુણી તરફ દ્વેષભાવ ન રાખવા એ વાત સાચી છે; પરં તુ બીજાને બચાવી લેવા માટે દુ ણીને દુગુ ણી તરીકે જાહેર કરી દેવા અને પછી તેનાથી દૂર રહેવું; એવું કાર્ય જે ભાવનાથી અને છે તેજ માધ્યસ્થ ભાવના છે. અવગુણુ છે, અવગુણુ ટળે એવા નથી એમ પણ માની લીધુ અને અવગુણુના દ્વેષ પણ રાખ્યા હતા; છતાં તેના આદરનારા સાથે દ્વેષ ન હતા, એ માધ્યસ્થ ભાવના હતી.
૧૭