Book Title: Siddhachakra Mahatmya
Author(s): Anandsagarsuri, Kanchanvijay, Chimanlal D Gandhi
Publisher: Ramanlal Jechand Shah

View full book text
Previous | Next

Page 315
________________ }ર સિદ્ધચક્ર માહાત્મ્ય કરેશને તપસ્યાની જરૂર પડી હતી, તે પછી સામાન્ય વ્યક્તિની વાતજ શી હોઈ શકે ? કેવળજ્ઞાન પામ્યા પછી પણ એક ઝપાટે મેક્ષ નથી મળી શકતા. જેને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ છે. એવાને પણ જ્યારે શુકલધ્યાનના ત્રીજો ચેાથેા પાયા આવે તાજ મેક્ષે જવાના માર્ગ ખુલ્લે થાય છે; ત્રીજો ચેાથા પાયે જો નહિ આવી શકે તે તે પણ મેક્ષે નહિ જઈ શકે. શુકલજ્ઞાનના ત્રીજો, ચેાથેા પાયે એ જ્ઞાનના ઘરને નથી, દનના ઘરના નથી, ચારિત્રના ઘરના પણ નથીજ; પરંતુ તે તપના ઘરનાજ છે. એકલા ન કરતાં જ્ઞાન અને દર્શન એ એની કિંમત વધારે; દર્શન અને જ્ઞાનવાળા કરતાં દુન, જ્ઞાન અને ચારિત્રવાળા ચઢિઆતા છે; અને દન, જ્ઞાન, ચારિત્રવાળા કરતાં દન, જ્ઞાન, ચારિત્ર તથા તપવાળો ચઢિઆતે હૈં. હુવે જેમ એક ગુણ કરતાં બીજા બે ગુણવાળે ચઢિઆતા કહ્યો છે, તેજ પ્રમાણે એ ક્રમ પણ જાળવી રાખવાને છે. દન, જ્ઞાન અને ચારિત્રવાળાને સ્થાને દન, જ્ઞાન અને તપવાળાને મૂકીએ તા તે દર્શન, જ્ઞાન અને ચારિત્રવાળાં કરતાં ચઢિઆત નથી ! કુના નાશ કેવી રીતે થાય ? આ સઘળા ગુણેા પરસ્પરાવલમી એવા ચઢતા ક્રમમાં હાવાથી તેના ક્રમ એજ પ્રમાણે સાધવા જોઇએ. આજ્ઞાધારકતાના ગુણુ વખાણવા લાયક છે; પરંતુ આજ્ઞાધારકતા પછી ખીજો ગુણુ નીતિશીલતા હાવાજ જોઈએ. એમ માને કે શેઠે નાકર રાખ્યા. નાકરે આજ્ઞાધારક ગુણ કેળવેલોછે; પરંતુ શેઠે તેને ઘેર આવેલ વછીઆતને રાતારાત ઠાર કરી દેવાનું કામ સોંપી દીધું હાય તા નાકરે શું કરવુ જોઇએ ? નાકર

Loading...

Page Navigation
1 ... 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326