________________
તપપદ
૨૫૩
આત્મપદ–મેક્ષની દલાલી કરાવવી એ તમારા હાથથી વાત છે. તમારે આ ત્રણે દલાલોને કાબુમાં લેતા પહેલાં તેમના સરદાર મનને કાબુમાં લેવા પડશે. મન જે કાબુમાં આવ્યું, મનરૂપી દલાલ જે કાબુમાં આવ્યા પછી વાણું અને દેહને લાવતાં મુશ્કેલી નહિ પડે. ત્યારે હવે મનને કાબુમાં લાવવું શી રીતે તેને જ વિચાર કરે. અનિને તમે શી રીતે, કાબુમાં લાવી શકે છે, તેને વિચાર કરે. અગ્નિ સળગ્યે હોય અને તે બંધ પાડે હેય તે મુખ્યત્વે બે કામ કરવાની જરૂર પડે છે. એક તે સૌથી પહેલું અનિને મળતી નવી વસ્તુઓ બંધ કરી દેવી પડશે અને તેમ થાય તે પશ્ચાત્ સળગેલા અગ્નિ બૂઝાવી નાખ પડશે. હવે તમે આગ બૂઝાવી નાખવાના યત્ન નહિ કરશે તે પણ જે અગ્નિને મળતાં નવાં સાધને તમે બંધ કર્યો, તે એ આગ આપે આપ બંધ થાય છે. મનની દશા પણ આવી જ છે. વાઘ પણ માણસનું લેહી ચાખે છે, તે જ તે માણસની પાછળ દોડે છે, ત્યારે હવે મનને મારવાના ઉપાય શું છે તે શે. મનને મારવાને ઉપાય શોધે.
મનને મારવાનો ઉપાય એ છે કે તેને મળતે રાક બંધ કરે. મનને બહેકી જવા દેવા માટે તેને પૂરાં પડાતાં સાધને જ જવાબદાર છે. વાયુ થયેલે માણસ હેય અથવા હડખાએલું કુતરૂં હોય તે તેને જેમ તેમ છૂટા રાખશે તેમ તે વધારે દેખાદેડી કરશે પરંતુ જ્યાં તમે એને બંધનમાં રાખ્યું કે તરત જ એની મસ્તી ઓછી થઈ જશે. એજ સ્થિતિ મનની છે. તમે મનને બહેકાવનારાં સાધનો તેને