________________
ત૫૫૨ घणकम्मतमोमरहरणभाणुभूयं दुवालसंगधरं । नवरमकसायतावं, चरेह सम्मं तवोकम्मं ॥
સાચું તપ કેને કહેશે? તપ વિના કેઈપણું પદની સિદ્ધિ નથી. આત્મધ્યાન કરવાથી તપની આવશ્યકતા ટળી શકે છે ખરી કે? કદી જ નહિ ! આત્મજ્ઞાન તપથીજ જન્મે છે. અરિહંતાદિસઘળાજ તપનો આશ્રય લેતા હતા. તપના બાર ભેદ તપની સૂર્ય સાથે સરખામણ. જ્યાં તપને પરમ પ્રકાશ પ્રકટે છે, ત્યાં કર્મનાં સઘળાં અંધકારપડેલે તુટી પડે છે. સંચિત કર્મોનો નાશ કરવા માટે મોક્ષહેતુ હેય એવું તપ સિદ્ધ રસાયણ છે. તપ નથી તે સિદ્ધિ નથી.
શાસ્ત્રકાર મહારાજા રત્નશેખરસૂરીશ્વરજી મહારાજા શ્રીપાળચરિત્રની ભવ્ય જીના ઉપકાર માટે રચના કરી