________________
ચારિત્રપદ
૨૩૯
તેથી ૫'ચમહાવ્રતમાં વાંધા નથી આવતા તે પછી ત્યાં ચારિત્રની ખામી કેવી રીતિએ રહે છે? આ શ'કાના ઉત્તર એ છે કે જ્યાં સામાચારીનું અસ્તિત્વ નથી, ત્યાં ચારિત્રનું અસ્તિત્વ નથી; આ વાત તમારે બરાબર ખ્યાલમાં લેવાની છે. જ્યારે આ વાત પૂર્ણ સ્વરૂપે તમારા ખ્યાલમાં આવશે ત્યારે તમે સારી રીતે સમજી જશે કે ચારિત્ર એ કાંઇ અન્યદર્શનીએની માકની નિવૃત્તિજ નથી; પરંતુ નિવૃત્તિ અને પ્રવૃત્તિ બંનેના ભેગા મેળાપ ચારિત્રમાં થએલે છે. પ્રવૃત્તિ અને નિવૃત્તિ અને સયુક્ત રીતે ચારિત્રને આશ્રયે રહેલી હાવાથી પાંચજ પાપસ્થાનકના ત્યાગ કરે, તા પણ તેમાં ચારિત્રની પ્રાપ્તિ છે. ઈચ્છામિચ્છા આદિ ચક્રવાલ સામાચારીને આચરનારા પાંચ વસ્તુઓને પરિત્યાગ કરે છે. ક્રોધાદિકના વિવેક કરે છે, પાંચ વસ્તુનું વિરમણ કરે છે એમ પચ્ચકૂખાણુ તે તે પણ પાંચ વસ્તુએનાજ કરે છે. દરેક વૃત્તિનાજ પચ્ચક્ખાણ લેવાના હોય એવી સ્થિતિ તે તેને માટે પણ નથીજ. અન્યના વિવેક અને (૧) હિંસા (૨) જુઠ (૩) ચેારી (૪) અબ્રહ્મ (પ) પરિગ્રહ એના પચ્ચક્ખાણ તે લે છે. બાકીના પાપસ્થાનકોના તે વિવેક કરે છે; પરંતુ પચ્ચક્ખાણુ તે માત્ર હિંસાદિક પાંચ વસ્તુઓનાજ લે છે. જો ઉપર કહેલી સઘળીજ ચીજોના પચ્ચક્ખાણુ લે તે સ્થિતિ એ થાય કે એ પચ્ચક્ખાણુના પળે પળે ભાંગવાના જ ભય ઉભા થાય અને તે પચ્ચક્ખાણુ જરૂર ભાંગે પશુ ખરાજ ! આ રીતે જે ઉપરના બાર ગુણ્ણાના વિવેક કરે છે અને હિંસાદિકના પચ્ચક્ખાણ લે છે, તે પણ