________________
૨૩૮
સિદ્ધચક્ર માહાત્મ થવાના સાધને તમારા હાથમાં છેજ. તમે નિદ્રા લે છે ત્યારે અઢારે પા૫સ્થાનકના પ્રતિકાર કરીને પછી જ નિદ્રા લે છે. પૌષધવત ગ્રહણ થાય છે ત્યારે એ વ્રત ગ્રહણ કરનારે પણ સંથારાપારસીમાં ૧૮ પાપસ્થાનક વોસિરાવે છે, પૌષધ સામાયકમાં તથા કેટલાક જાનવરો મરણ પામે છે ત્યારે અઢારે પાપસ્થાનકના પચ્ચકખાણ લે છે; જેઓ જાતિસ્મરણવાળા હોય છે તેઓ પણ અઢારે પાપસ્થાનક વસરાવે છે, છતાં તેને ચારિત્ર નથી કહેતા. અંનત જ્ઞાનીઓએ તિર્યંચના આત્માઓને છઠું ગુણઠાણું માન્યું નથી. જે પાપ સરાવવાથી જ ચારિત્ર છે એમ માન્યું હોત તે તે તિર્યંચને પણ છઠું ગુણઠાણું માનવુંજ પડત. ત્યારે હવે ચારિત્ર કોને કહે છે તે વિચારે. અશુભને ત્યાગ અને શુભમાં પ્રવૃત્તિ તેનું નામ જ ચારિત્ર છે. તેથીજ શાસ્ત્રકા
એ ચારિત્રની વ્યાખ્યા આપતાં જણાવ્યું છે કે, ઈચ્છામિ૨છાદિક દશવિધ ચકવાલ સામાચારી, પડિલેહણાદિક પ્રતિદિન સામાચારી એ બેનું પાલન કરે અને અઢારે પાપસ્થાનકને ત્યાગ કરે તે ચારિત્ર છે. આત્મા નિદ્રાધીનપણામાં હેય છે ત્યારે પણ તે પાપસ્થાનકને તે પરિત્યાગ કરેજ છે; પરંતુ તે સમયે પાપસ્થાનકેના પ્રતિકાર સાથે સામાચારી નથી માટે એ સ્થિતિ તે ચારિત્ર નથી. તિર્યએ પણ ચકવાલ સામાચારી કિવા પ્રતિદિન સામાચારી આદરેલી ન હોવાથી તેમની સ્થિતિ એ પણ ચારિત્ર નથી. પાપને જ્યાં સંપૂર્ણ ત્યાગ છે અને સામાચારીની પ્રવૃત્તિ છે તે એ બેસંયુક્તરીતની એ બે ભેગી સ્થિતિનું નામ ચારિત્ર છે. તમે કહેશે કે પડિલેહણ પ્રતિક્રમણ ન કરવામાં આવે તે