________________
સિદ્ધચક્ર માહાત્મ્ય
૨૪૦
(ગાડાના પૈડાની માફક હરઘડી ફરતી આચરવાની હોવાથી) ચક્રવાલ સમાચારી અને પ્રતિદિન સામાચારી કરનારા ચારિત્રધારી છે. મારે માર વસ્તુના પચ્ચક્ખાણ કરે છતાં તે વ્યક્તિ સામાચારીનું પ્રતિદિન સેવન ન કરતા હોય તે તેને ત્યાં ચારિત્રનું સ્થાન જ નથી ! બીજી બાજુએ એવું કહેનારા વર્ગ પણ છે કે ઘેર બેઠાં સામાયિક વગેરે ધર્માનુષ્ઠાના કરવાથી પણ મેાક્ષ તા મળે જ છે; તેા પછી ચારિત્ર લેવાની માથાફોડ કરવામાં ફાયદા પણ શું છે ? આવા પ્રશ્ન કરવા એ બુદ્ધિની ન્યૂનતા દર્શાવવા સિવાય ત્રીજું કાંઇ પણ ઠરતું નથી. આવા તર્કોથી આપણે તી - કર ભગવાનાને પણ મૂખ બનાવીએ છીએ. જો ઘેરે જ તી་કર બની શકાતું હેત, માત્ર સામાયક અને પૌષધાદિથીજ મેાક્ષ મળતા હેાત તેા તીર્થંકર મહારાજાએ શું મૂખ હતા કે તેમને એ વસ્તુ ન સૂઝી હાત ! સસ્કૃતભાષામાં એક લેાકેાકિત છે કે,
મળતું હોય તે તે
अके चेत् मधु विदेत किमर्थं पर्वतं ब्रजेत् । इष्टस्यार्थस्य संसिद्धौ को विद्वान् यत्नमाचरेत् ॥ અર્થાત્ ઘરને આંગણે જ જો મધ બહાર જંગલમાં શેાધવા શા માટે જાય ? જો ઘેરેજ સર્વ કાંઈ સિદ્ધ થતું હોય તા તેના ત્યાગ કરનારા મૂખ જ કહેવાય. ઘેરજ આત્મપ્રાપ્તિ સાધ્ય થતી હોય એમ આપણે માનતા હોઇએ તે તેના અર્થ એટàાજ છે કે આપણે તીર્થંકર ભગવાનેાને મૂખ બનાવીએ છીએ અને જો તી કર સર્વજ્ઞ મહારાજ હાઈ તે જ્ઞાની હતા એમ માનીએ તે, “ ઘેર મેડાંજ સામાયિકાદિકથી